વડોદરાના પાદરાના શ્રીનાથજી ફાર્મ હાઉસના માલિકનું અપહરણ

Subscribe to Oneindia News

વડોદરા નજીકના પાદરાના સોખડા ખુર્દ ગામે આવેલા શ્રીનાથજી ફાર્મ હાઉસના માલિકનું અપહરણ કરવામાં આવ્યું છે અને તે પણ તેમના શ્રીનાથજી ફાર્મ હાઉસના દરવાજા પાસેથી જ.

vadodara kidnepping

ફાર્મ હાઉસના માલિકને કારમાં આવેલા આશરે 10 જેટલા શખ્સો બંધી બનાવીને લઈ ગયા હતા. શ્રીનાથજી ફાર્મના માલિક ચતુરભાઈ પટેલ નિયમિત ફાર્મ હાઉસ પર આવે છે ત્યારે તેઓ ફાર્મ હાઉસમાં હતા તે સમયે બળજબરીથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. હાલમાં પાદરા પોલીસે અપહરણની ફરિયાદને આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

English summary
farm house owner kidnepped from vadodara
Please Wait while comments are loading...