અ'વાદમાં રાધે માં સામે ધાર્મિક લાગણી દુભાવવા બદલ નોંધાઇ ફરિયાદ

રાધે માં પણ અમદાવાદના વસ્ત્રાપુરમાં આર.કે.રાજપૂત નામના એક વકીલ અરજી દાખલ કરી છે. જેમાં તેણે પોતાની માં દુર્ગાનો અવતાર કહેનારી રાધે માં પણ આરોપ લગાવ્યો છે કે તે લોકોની ધાર્મિક ભાવનાઓને દુભાવી, દેવીનું રૂપ ધરી ધર્મના નામે ઠગાઇ કરે છે.

જે હેઠળ અમદાવાદમાં તેમની પર અલગ અલગ કલમ હેઠળ આક્ષેપ લગાવવામાં આવ્યા છે. નોંધનીય છે રાધે માં પર આ ઉપરાંત પણ પહેલા કેટલાક કેસ નોંધાઇ ચૂક્યા છે. અને વિવાદો સાથે રાધેમાં જૂનો સંબંધ છે ત્યારે રાધે માં અને તેમની સાથે જોડાયેલા વિવાદોને વાંચો અહીં....

મુંબઇમાં પણ નોંધાઇ છે ફરિયાદ

મુંબઇમાં પણ નોંધાઇ છે ફરિયાદ

સેલ્ફમેડ ગોડમધર રાધે માં પર બોમ્બે હાઇકોર્ટમાં જાતીય સતામણીનો કેસ ચાલી રહ્યો છે. જેમાં વકીલ ફાલ્ગુની બ્રહ્મભટ્ટે જાહેર હિતમાં અરજી કરી હતી કે રાધેમાં છોકરા છોકરીઓને ભ્રમિત કરી રહી છે. તેમની પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો.

અર્શી ખાને પણ મૂક્યો હતો આરોપ

અર્શી ખાને પણ મૂક્યો હતો આરોપ

એટલું જ નહીં મુંબઇની મોડેલ અર્શી ખાને પણ રાધે માંના બિઝનેસ મેનેજર પર શારિરીક સંબંધ બાંધવા જેવા ગંભીર આરોપ લગાવી, ધર્મની આડમાં સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ પણ મૂક્યો હતો.

ડોલી બ્રિંદ્રા

ડોલી બ્રિંદ્રા

તો રાધે માંની એક વખતની પ્રિય ભક્ત તેવી ડોલી બ્રિંદ્રાએ પણ રાધેમાં વર્તણૂક પર અનેક સવાલ ઉઠાવ્યા હતા. અને કહ્યું હતું કે પાર્ન ફિલ્મો અને સની લિયોની ગીતોને ખૂબ જ પસંદ કરે છે.

દહેજ માંગવાનો આરોપ

દહેજ માંગવાનો આરોપ

જો કે રાધેમાંનું નામ સૌથી પહેલા ત્યારે બહાર આવ્યું હતું જ્યારે તેમની સાથે રહેતા પરિવારની યુવતીએ તેમની દહેજ માંગવાની ફરિયાદ નોંધાવી હતી. અને જે બાદ તેમની પર એક પછી એક નવા આરોપો આજ દિવસ સુધી લાગતા આવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X