For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત ફેક્ટરીમા આગ લાગતા ફાયરની 7 ગાડીઓ ઘટના સ્થળે

રાજ્ય સરકાર દ્વારા ફાયર પોલીસ લાવીને વધતી જતા ફાયરની ઘટનાઓને કાબૂમાં લેવા માટે કડક નિયમો બનાવ્યા હતા. તેમજ આગથી બનતી દુર્ઘટનામાં લોકોના જીવ જતા હતા તેના માટે ફાયર પોલીસી લાવામાં આવી હતી. આમ છતા રાજ્યમાં ફાયરની ઘટનાઓ બનતી

|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકાર દ્વારા ફાયર પોલીસ લાવીને વધતી જતા ફાયરની ઘટનાઓને કાબૂમાં લેવા માટે કડક નિયમો બનાવ્યા હતા. તેમજ આગથી બનતી દુર્ઘટનામાં લોકોના જીવ જતા હતા તેના માટે ફાયર પોલીસી લાવામાં આવી હતી. આમ છતા રાજ્યમાં ફાયરની ઘટનાઓ બનતી રહી છે. ગાંધઈનગર જિલ્લાના કલોલમાં દવા બનાવતી કંપનીમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. તો આજે સુરત જી.આઇ.ડી.સીમાં પણ આગ લગતા ફાયર પોલીસ પર અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે.

FIRE

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા જી.આઇ.ડી.સીમાં આવેલ એક વેસ્ટેઝ યાર્ન ના ગોડાઉન માં આજરોજ સવાર મળસ્કે આગ લાગવાની ઘટના બની હતી ઘટનાની જાણ ફાયર વિભાગ ને કરવામાં આવતા સુમિલોન ફાયર,કામરેજ ફાયર સહિત નો ફાયર ની ૭ જેટલી ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી અને આગ પર કાબૂ લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો જોકે પવન ના કારણે સતત આગ વધુ વિકરાળ બની હતી
.

English summary
FIRE IN SURT WAISTEZ YARN, 7 FIRE BRIGADE CAME
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X