બુટલેગરોનો નવો કિમીયો: આ રીતે કરે છે દારૂની હેરફેર

ગુજરાતમાં દારૂ બંધી હોવાના કારણે બુટલેગરો અવાર નવાર નીતનવી રીતો અપનાવીને ગેરકાનૂની રીતે ગુજરાતની સરહદમાં દારૂ હેરફેર કરતા હોય છે. જેથી કરીને પોલિસને તે ગૂંચવી પોતાની આ ગેરકાનૂની પ્રવૃત્તિને તે અંજામ આપી શકે.

For Alcohol trafficking butlegar using this new trick

જોકે સતર્ક પોલીસ પણ નવી નવી રીતે થતી દારૂની હેરફેર પકડી પાડીને આ વાતને નિષ્ફળ બનાવી રહી છે. તાજેતરમાં જ ભાવનગર અને સોનગઢ પોલીસે ગેસ ટેન્કરમાં લઇ જવાતો દારૂ ઝડપી પાડ્યો હતો.

For Alcohol trafficking butlegar using this new trick

બાતમીને આધારે પોલીસ દ્વારા ગેસના ટેન્કરમાંથી 529 પેટી દારૂની ઝડપાયો હતો. પોલિસે પકડેલા આ દારૂની બજાર કિંમત અંદાજે 18 લાખથી વધુ છે જે અલગ અલગ વાહનોમાંથી પકડવામાં આવ્યો છે. આ દારૂના જથ્થામાં પોલીસને 44 પેટી ર્પ્યલ સ્ટેગ. 172 પેટી- રોયલ સ્ટાઈલ,147 પેટી પ્રીમીયમ અને 94 પેટી બીયર હેવર્ડની કબજે કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X