ડભોઈના કાયાવરોહણ ગામના ખેતરમાંથી 9 ફીટ લાંબો અજગર નિકળ્યો

ડભોઈના કાયાવરોહણ ગામના ખેતરમાંથી 9 ફીટ લાંબો અજગર નિકળ્યો

Recommended Video

ડભોઇ: કાયાવરોહણ ગામના ખેતરમાં દેખાયો અજગર

વડોદરાઃ ચોમાસામાં પાણી ભરાઈ જવાના કારણે સૃપજીવી સજીવો પાતાના દરમાંથી બહાર આવી જતાં હોય છે. હાલમાં જ ડભોઈના કાયાવરોહણ ગામમાં આવેલ એક ખેતરમાં 9 ફીટ લાંબા અજરે દેખાં દીધાં હતાં. અજગરને જોઈ ખેતરમાં કામ કરતા ખેત માલીક અને મજૂરોમાં નાસભાગ મચી હતી. જો કે એક ખેડૂતો આ મામલે વડોદરાની પ્રાણી ક્રૂરતા નિવારણ ટીમને જાણ કરતાં ઘટના સ્થળે પહોંચેલ ટીમે અજગરને સહીસલામત રીતે પકડી પાડ્યો હતો.

python

બાદમાં 9 ફીટના આ અજગરને વડોદરા વનવિભાગને સુપરત કરવામાં આવ્યો હતો. જ્યાંથી વડોદરા વનવિભાગે આ અજગરને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જઈ છોડી મૂકવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અજગરે દેખા દીધાં હતાં. અજગરને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા બાદ ખેત મજૂરોએ પણ હાશકારો અનુભવ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X