ડભોઇઃયુવતીની છેડતી કરનારને ઠપકો આપનારની હત્યા
ડભોઇ, 16 ડિસેમ્બરઃ વડોદરાના ડભોઇ તાલુકામાં બહેનની છેડતીના મામલે ઠપકો આપેવા ગયેલા યુવકની તીર કામઠું મારીને હત્યા નીપજાવવામાં આવી હોવાના અહેવાલ છે, પોલીસે તપાસ હાથ ધરી છે.
ડભોઇ તાલુકાના નારીયા વસાહત ખાતે રહેતા બોકસીંગ સત્તરસીંગ નાયકની નાની બહેનની તેમના માસીના દિકરા રાકેશ કટારસીંગ નાયકે છેડતી કરી હતી. જે અંગેની જાણ બોકસીંગ નાયક થતાં તે રાકેશને ઠપકો આપવા માટે ગયો હતો.

બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે, રાકેશ નાયક ફરાર હોવાનું બહાર આવ્યું છે પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.












Click it and Unblock the Notifications
