GSEB 10th Result 2020: ગુજરાત એસએસસીના પરિણામ જાહેર, ચાર સ્ટેપ્સમાં જુઓ પરિણામ

GSEB 10th Result 2020: ગુજરાત એસએસસીના પરિણામ જાહેર, ચાર સ્ટેપ્સમાં જુઓ પરિણામ

ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના (GSEB) સેકન્ડરી સ્કૂલ સર્ટફિકેટ (SSC)ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડ અથવા જીએસઈબી 10માના પરણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર જાહેર કરી દેવામાં આવ્યા છે. ગુજરાત એસએસસીનું રિજલ્ટ 2020 આ વેબસાઈટ પર ચેક કરી શકો છો.

gseb 10th result 2020

ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દર વર્ષે 10મા અને 12મા ધોરણની પરીક્ષા આયોજિત કરે છે. આ વર્ષે ગુજરાત બોર્ડે 10માની પરીક્ષા 5 માર્ચથી 17 માર્ચ સુધી યોજી હતી. જીએસઈબી એસએસસી પરીક્ષા 2020 અને જીએસઈબી એચએસસી પરીક્ષા 2020નુ આયોજન માર્ચમાં કર્યું હતુંં.

આ ચાર સટેપ્સમાં રિઝલ્ટ ચેક કરો

  • વિદ્યાર્થીઓ ગુજરાત એજ્યુકેશન બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર જાઓ.
  • અહીં હોમ પેજ પર દેખાઈ રહેલા GSEB SSC Result 2020 અથવા GSEB Class 10 Result 2020 પર ક્લક કરો.
  • હવે તમારો રોલ નંબર વગેરે જેવી માહિતી ભરો અને સબમિટ બટન ક્લિક કરો, તમારું રિજલ્ટ તમને તરત દેખાશે.
  • ગુજરાત એસએસસીના રિજલ્ટની તમે પ્રિન્ટ આઉટ અથવા સ્ક્રીનશૉટ પણ લઈ શકો છો.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X