ગુજરાતઃ સુરેન્દ્રનગરમાં ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત, 7 લોકોના દર્દનાક મોત
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રક અને કાર વચ્ચેની ભીષણ ટક્કરમાં સાત લોકોના દર્દનાક મોત થઈ ગયા છે.
નવી દિલ્લીઃ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રક અને કાર વચ્ચેની ભીષણ ટક્કરમાં સાત લોકોના દર્દનાક મોત થઈ ગયા છે. જિલ્લાના ડેપ્યુટી એસપી દોશીએ જણાવ્યુ કે આ અકસ્માત પાટડીમાં થયો છે જ્યાં ટ્રક અને કાર સામસામે અથડાતા સાત લોકોના મોત થઈ ગયા છે. દૂર્ઘટના બાદ કારમાં આગ લાગી ગઈ છે અને અંદર બેઠેલા મુસાફરો જીવતા બળી ગયા છે. દૂર્ઘટના એટલી ભીષણ હતી કે કારમાં આગ લાગ્યા બાદ અંદર બેઠેલા પુરુષ અને મહિલાઓને ઓળખવા મુશ્કેલ હતા.

મીડિયા રિપોર્ટમાંથી મળેલી માહિતી મુજબ પાટણ જિલ્લાના વરહી તાલુકાના કોઈદા ગામમાં રહેતો એક પરિવાર ચોટીલા મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી ઘરે પાછા આવતી વખતે તેમની કાર ભીષણ અકસ્માતનો શિકાર બની ગઈ. અકસ્માત એટલો ભીષણ હતો કે ટક્કર બાદ કારમાં આગ લાગી ગઈ જેના કારણે અંદર બેઠેલા મુસાફરોને બહાર નીકળવાનો મોકો ન મળ્યો અને તે જીવતા ભૂંજાઈ ગયા. માનવામાં આવી રહ્યુ છે કે મૃતકોમાં બે બાળકો પણ શામેલ હતા. ઘટનાની માહિતી મળતા જ ઘટના સ્થળે પોલિસ પહોંચી. પોલિસના જણાવ્યા મુજબ કારમાં ગેસ કિટ હતી જેના કારણે આગ લાગવાની સંભાવના વધી ગઈ.
Seven people killed in collission between a truck and a car in Patdi, says HP Doshi, Deputy SP, Surendranagar district, Gujarat pic.twitter.com/OvAdzbrmjS
— ANI (@ANI) November 21, 2020
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
