Video : ભાજપના પ્રચાર વીડિયો,મોદી જેવો PM ના આવવો જોઇએ!
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સરકારે જીતેશે વિકાસ, જીતશે ગુજરાત નામે એક નવો વીડિયો રજૂ કર્યો છે. જેમાં ગુજરાતી કલાકાર જીમીત ત્રિવેદી પણ નજરે પડી રહ્યા છે. જુઓ આ વીડિયો અહીં.
ભાજપે થોડા સમય પહેલા જ હું વિકાસ છું, હું ગુજરાત છું નામે ભાજપ દ્વારા ગુજરાતી કલાકાર હિતુ કનોડિયા સ્ટાર્ર એક વીડિયો મૂક્યો હતો. તેની સફળતા પછી બીજા એક ગુજરાતી કલાકાર જીમીત ત્રિવેદીને લઇને જીતશે વિકાસ, જીતશે ગુજરાત નામનો એક વીડિયો રજૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે હું છું વિકાસમાં ભાજપના કાર્યોને વખાણવામાં આવ્યા હતા. પણ તેનાથી વિપરીત આ વીડિયોમાં મોદી કાપી આડકતરી રીતે તેમના વખાણ કરવામાં આવ્યા છે. અને લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી આવતા જ પાનના ગલ્લા પર અને વાળંદની દુકાને ચૂંટણી લક્ષી ચર્ચાઓ થતી રહેતી હોય છે. આ વાતને મુદ્દો બનાવીને આ વીડિયોમાં પણ એક વાળંદની દુકાને ચર્ચા કરતા બે લોકોને બતાવવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી અભિનેતા પોતાનો પક્ષ મૂકે છે. વધુમાં સોશ્યલ મીડિયામાં પણ #ProudToBeGujarati હેશટેગ સાથે આ વીડિયોને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા આજે ટ્રોલ કરવામાં આવ્યો હતો.
ત્યારે તમે પણ આ વીડિયો જુઓ અહીં...
Must watch video : જીતશે વિકાસ, જીતશે ગુજરાત
— BJP Gujarat (@BJP4Gujarat) October 31, 2017
હું છું વિકાસ, હું છું ગુજરાત #ProudToBeGujarati pic.twitter.com/KHbXJcVYVg
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
