Video : જ્યારે શોલેનો અમિતાભ મૌસી પાસે વોટ માંગવા ગયો...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા શોલે ફિલ્મના ફેમસ ડાયલોગને ડબ કરીને બનાવેલો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં લોકોને ખૂબ હસાવી રહ્યો છે. તમે પણ જુઓ આ વીડિયો.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સોશ્યલ મીડિયામાં જાત જાતના નીત નવા રસપ્રદ વીડિયો આવી રહ્યા છે. આ વીડિયોમાં કાં તો ભાજપની કાપવામાં આવે છે કાં તો પછી કોંગ્રેસની. થોડા સમય પહેલા જ વિકાસ ગાંડો થયો છેનું કોલાવેરી વર્ઝન સોશ્યલ મીડિયામાં લોકપ્રિય થયું હતું. ત્યારે હાલમાં શોલના અમિતાભ અને મૌસીના ડાયલોગ પર પણ એક વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વીડિયોમાં શોલે ફિલ્મોમાં જ્યારે અમિતાભ બચ્ચન ધર્મેન્દ્ર માટે હેમામાલિનીના હાથ માંગવા મૌસી પાસે જાય છે તે બતાવવામાં આવ્યું છે. ફરક ખાલી એટલો છે કે ધર્મેન્દ્રની જગ્યા એ રાહુલ ગાંધીને વોટ આપવાના એન્ગલથી આ વીડિયો બતાવવામાં આવ્યો છે.

Gujarat election

જેમાં અમિતાભ અને મૌસીના ડાયલોગની ડબ કરીને તેની ચૂંટણીનો રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ પ્રકારના વીડિયો સોશ્યલ મીડિયામાં લોકો વધુ પસંદ કરી રહ્યા છે. તો જો તમે પણ આ વીડિયો ના જોયો હોય તો જુઓ અહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X