મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલ આપ્યું રાજીનામુ, કેરટેકર મુખ્યમંત્રી તરીકે રહેશે ચાલુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના પદ પરથી આજે રાજીનામુ આપશે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થતા જૂની સરકારના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપશે. ત્યાર બદા રાજ્યપાલ દ્વારા તેમને કેરટેકર મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખશે. શપથ ગ્
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના પદ પરથી આજે રાજીનામુ આપ્યુ. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થતા જૂની સરકારના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપશે. ત્યાર બદા રાજ્યપાલ દ્વારા તેમને કેરટેકર મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખશે. શપથ ગ્રહણ કરીને ફરી મુખ્યમંત્રી પદ ગ્રહણ કરશે. સાથે તેમની કેબિનેટે પણ રાજીનામુ આપ્યુ છે. આવતી કાલે ધારાસભ્ય દળની બેઠક મળશે તેમા મુખ્યમંત્રીના ઓફિસિયલ જાહેરાત કરશે.

ગુજરાત વિધાનસભાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા 182 બેઠકો પર 1 અને 8 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી. જેમા ભારતીય જનતા પાર્ટીની 156 બેઠકો પર ઐતિહાસિક જીત થઇ હતી. આ જીત થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી મુખ્યમંત્રી બનશે. ગુજરાતમાં ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નરેન્દ્ર મોદીના નામે ચૂટણી લડવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભામાં જીત મેળવ્યા ભાદ ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં બપોરે 2 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમિત શાહ સહિતના રાષ્ટ્રીય નેતૃત્વની હાજરીમાં શપથ લેશે.












Click it and Unblock the Notifications
