For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના મોરબી ખાતેના ધ્વજવંદનની તસવીરો

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી ઉઠાવ્યા બાદ વિજય રૂપાણીએ મોરબી ખાતે, મુખ્યમંત્રી તરીકે પહેલીવાર ધ્વજારોહણ કર્યું હતું. મોરબી ખાતે યોજવામાં આવેલ ભવ્ય કાર્યક્રમમાં સંપૂર્ણ માનભેર રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ આખું મેદાન વંદેમાતરમની ગૂંજથી ગૂંજી ઉઠ્યું હતું. તો બીજી તરફ ધ્વજવંદન બાદ પોલીસ જવાનોની પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

vijay rupani

ત્યારે રૂપાણીએ 70માં સ્વાતંત્રતા દિવસ નિમિત્તે કેટલીક ખાસ જાહેરાતો પણ કરી હતી. જે મુજબ રાજકોટથી મોરબી સુધી આશરે 200 કરોડ ખર્ચે રાજ્ય સરકાર દ્વારા ફોરલેન રોડ બનાવવામાં આવશે. સાથે જ ગેસના ભાવમાં પણ બે રૂપિયા સુધીનો ઘટાડો કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે રૂપાણી કહ્યું હતું કે તે ગુજરાતને ધર્મ, જાતિ અને ઉપર લઇ જઇ વિકાસની નવી ઊંચાઇ પર લઇ જવા માંગે છે.

ત્યારે નીચે તસવીરોમાં જુઓ આ સમગ્ર કાર્યક્રમ.

English summary
Gujarat Chief minister Vijay Rupani flag hoisting photos and details read here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X