ખેડૂતોએ સ્વયં વિકસાવેલા-ખેતઓજારોના પ્રદર્શન યોજાશેઃ મુખ્યમંત્રી
ગાંધીનગર, 10 ઓક્ટોબરઃ આગવી કોઠાસૂઝથી ધરતીપૂત્રોએ વિકસાવેલા ખેતઓજારોના ઉપયોગ-સફળતાનો વ્યાપ સર્વગ્રાહી રીતે ગ્રામીણ ખેડૂતો સુધી પહોંચાડવાની નેમ દર્શાવતા આનંદીબેન પટેલ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે રાજ્યના કૃષિકારો ખેડૂતો એ સ્વીયં વિકસાવેલા અને બનાવેલા ખેત ઓજારોના રાજ્યવ્યાબપી પ્રદર્શન યોજવાની નેમ વ્યકત કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતના ખેડૂતોએ પોતાની આગવી કોઠાસૂઝથી વિકસાવેલા આવાં ખેતઓજારોના ઉપયોગ અને સફળતાનો વ્યાપ સર્વગ્રાહી રીતે ગ્રામીણ ખેડૂતો સુધી પહોંચાડવા આવાં પ્રદર્શનો સક્ષમ માધ્યમ બનશે. મુખ્યામંત્રીએ વી-ટીવી કૃષિરત્ન એવોર્ડ ર૦૧૪ અંતર્ગત મંદાકિનીબેન રાઠોડને શ્રેષ્ઠ પશુપાલક, ક્રાંતિભાઇ ભિમાણીને શ્રેષ્ઠ નવિનત્તગમ સંશોધનનો તથા ચંન્દ્રઠકાન્ત પટેલને શ્રેષ્ઠ કૃષિપધ્ધતિ તેમજ ભીખાભાઇ પટેલને જળસંચય શ્રેષ્ઠ પ્રદાનના એવોર્ડ એનાયત કરી સન્માનિત કર્યા હતા.
આનંદીબેન પટેલે ગુજરાતમાં કૃષિમહોત્સ વની સફળતાને પગલે કૃષિઉત્પાનદનમાં થયેલ વૃધ્ધિ અને લેબ-ટુ-લેન્ડ જેવા વૈજ્ઞાનિક અભિગમથી ખેડૂતના ખેતર સુધી જ્ઞાન-વિજ્ઞાન પહોંચાડવાના કૃષિકલ્યાવણ યજ્ઞની વિશેષતાઓ સમજાવી હતી. તેમણે મહિલા પશુપાલકો માટે આ વર્ષના બજેટમાં કરવામાં આવેલી પ્રોત્સાહક જોગવાઇઓ, મહિલા સંચાલિત દૂધ ઉત્પામદન મંડળીઓને મકાન માટે ૩૦૦ ચો.વાર પ્લોટ ફાળવણી તેમજ પાક પેદાશોના યોગ્યા પોષણક્ષમ ભાવ મળે ત્યાં સુધી તેને સાચવી રાખવા ખેડૂતના ખેતરમાં ગોડાઉન બનાવવા સહાયની યોજનાની વિસ્તૃભત વિગતો ઉપસ્થિખત કૃષિકારોને આપી હતી. આનંદીબેને સ્વતચ્છનતા અભિયાન તથા ઘર શૌચાલય નિર્માણમાં પણ કિસાનશક્તિ સમાજ ચેતના દાયિત્વવથી જોડાય તેવી પ્રેરણા આપી હતી. સમભાવ ગૃપના મેનેજિંગ ડિરેકટર કિરણ વડોદરીયાએ એવોર્ડની રૂપરેખા આપતાં સૌને આવકાર્યા હતા.
વી-ટીવીના ડાયરેક્ટર જગદિશભાઇએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે એવોર્ડ વિજેતા ખેડૂતો-પરિવારજનો રાજ્યના ધરતીપૂત્રો, કૃષિઉત્પાદન કંપની સંચાલકો આમંત્રિતો ઉપસ્થિૂત રહ્યા હતા.
આ પણ વાંચોઃ- ‘ગતિશીલ ગુજરાતમાં' 139 ટકા સફળતા, હવે આ 18 વિષયો માટે નવો લક્ષ્યાંક
આ પણ વાંચોઃ- રાજકોટમાં ટોળાએ રસ્તા પર મુકી મૃતકની લાશ, પથ્થરમારો

કૃષિરત્ન એવોર્ડ એનાયત કરતા મુખ્યમંત્રી
રાજ્યના પાંચ પ્રગતિશીલ ધરતીપૂત્રોને વી-ટીવી કૃષિરત્ન એવોર્ડથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સન્માનિત કર્યા હતા.

Click it and Unblock the Notifications