For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટમાં ટોળાએ રસ્તા પર મુકી મૃતકની લાશ, પથ્થરમારો

|
Google Oneindia Gujarati News

રાજકોટ, 9 ઓક્ટોબરઃ રાજકોટ શહેરમાં ગુનાઇત પ્રવૃતિઓ વધી રહી છે. શહેરમાં લુખ્ખા તત્વો નજીવી બાબતમાં કોઇની પણ હત્યા કરતા અચકાતા નથી. આવી જ એક ઘટના ગઇ કાલે રાત્રે બની હતી, જેનો પડઘો આજે સવારે રાજકોટ શહેરમાં પડ્યો છે. ગત રાત્રે એક નિર્દોષ બિહારી યુવાનની હત્યા શહેરના ભાવનગર રોડ પર સ્થિત આઇટીઆઇ હોસ્ટેલ સામેના રોડ પર કરી નાંખવામાં આવી હતી, જોકે હજુ સુધી પોલીસ આરોપની પકડવામાં નિષ્ફળ જતા યુપી-બિહારના રહેવાસીઓ રોષે ભરાયા હતા, તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મૃતકની લાશને રસ્તા પર મુકી દીધી હતી. રસ્તા પર ઉતરી આવેલા ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે અને 80 ફૂટ રિંગ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યું છે, જેના કારણે ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ અંગે જાણવા મળેલી માહિતી અનુસાર ગણેશ પ્રસાદ નામનો બિહારી યુવક મજૂરી કામ અર્થે રાજકોટ આવ્યા હતા, તે ગત રાત્રે શહેરના ભાવનગર રોડ સ્થિત આઇટીઆઇ હોસ્ટેલની સામેના રોડ પરથી પોતાના ત્રણ મિત્રો સાથે પસાર થઇ રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા ચાર લૂટારૂઓ દ્વારા તેમને છરી બતાવી હતી અને 700 રૂપિયા લૂંટી લીધા હતા, તે દરમિયાન મૃતક યુવાને પ્રતિકાર કરતા લૂંટારાઓએ તેમના પેટમાં છરીના બે વાર કર્યા હતા. જેમાં તેનું મોત નીપજ્યું હતું. હત્યાની જાણ થયા બાદ થોરાળા પોલીસે આરોપીઓને પકડવા કવાયદ હાથ ધરી હતી પરંતુ આરોપી પકડાયા નહોતા.

જેથી ગુસ્સે ભરાયેલા યુપી-બિહારના રહેવાસીઓ મૃતકની લાશ લઇને 80 ફૂટના રોડ પર આવી ગયા હતા અને આરોપીઓને પકડવાની માગણી કરી રહ્યાં હતા. આ દરમિયાન તેઓએ ચક્કાજામ કરી દીધો હતો અને બાદમાં પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેમાં અનેક વાહનોને નુક્સાન પહોંચ્યુ છે. સ્થિતિ વણસતી જોઇ પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ઘટનાની તસવીરો જોવા સ્લાઇડર પર ક્લિક કરો.
આ પણ વાંચોઃ-આમ પણ થાય પર્યાવરણની રક્ષા, ગુજરાતીના આંગણે લીલોછમ નજારો
આ પણ વાંચોઃ- ગુજરાત દેશનું મેન્યુફેક્ચરીંગ હબ અને પેટ્રોકેપિટલ બન્યું છેઃ આનંદીબેન પટેલ

મૃતકની લાશને રસ્તા પર મુકી દીધી

મૃતકની લાશને રસ્તા પર મુકી દીધી

મૃતકની લાશને રસ્તા પર મુકી દીધી હતી. રસ્તા પર ઉતરી આવેલા ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે અને 80 ફૂટ રિંગ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યું છે, જેના કારણે ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

લોકો રસ્તા પર ઉતરી આવ્યા

લોકો રસ્તા પર ઉતરી આવ્યા

જેથી ગુસ્સે ભરાયેલા યુપી-બિહારના રહેવાસીઓ મૃતકની લાશ લઇને 80 ફૂટના રોડ પર આવી ગયા હતા અને આરોપીઓને પકડવાની માગણી કરી રહ્યાં હતા.

ટોળાનો પથ્થરમારો, પોલીસનો લાઠીચાર્જ

ટોળાનો પથ્થરમારો, પોલીસનો લાઠીચાર્જ

આ દરમિયાન તેઓએ ચક્કાજામ કરી દીધો હતો અને બાદમાં પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેમાં અનેક વાહનોને નુક્સાન પહોંચ્યુ છે. સ્થિતિ વણસતી જોઇ પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

English summary
Rajkot Murder angry crowd resorted to stone pelting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X