For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો બીજા તબક્કામાં ક્યાં થયું કેટલા ટકા મતદાન

|
Google Oneindia Gujarati News

vote evm
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. બીજા તબક્કામાં કુલ 95 બેઠકો પર મતદાન થઇ હતું. 5 વાગ્યાની આસપાસ અંદાજે સરેરાશ 70.20 ટકા મતદાન નોંધાયું છે. અમદાવાદ સહિતના મતદાન વિસ્તારોમાં મતદાતાઓમાં મત આપવાને લઇને આ વખતે અનેરો ઉત્સાહ જણાઇ રહ્યો હતો. શહેરા અને અન્ય એકાદ બે ઘટનાને બાદ કરતા ઉક્ત તમામ બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થયું હતું. 12 જિલ્લાઓની 95 બેઠકોમાં કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતની બેઠકોમાં થયેલા મતદાનમાં ભાજપ, કોંગ્રેસ અને જીપીપીના મોટા માથાઓનું ભાવિ ઇવીએમમાં કેદ થયું છે.

પ્રથમ તબક્કામાં 70.75 ટકા મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઇ ગયું છે. જેમાં અંદાજે 70.75 ટકાની આસપાસ મતદાન થયો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ગુજરાતની 87 બેઠકો પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આઠ પ્રધાનો અને ત્રણ વર્તમાન સાસંદો સહિત 846 ઉમેદવારોના ભાવી ઇવીએમ મશિનમાં કેદ થઇ ગયા છે. સવારના 8 વાગ્યાથી લઇને 5 વાગ્યા સુધી મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથણ તબક્કાની ચૂંટણીનું પરિણામ 20 ડિસેમ્બરે જોવા મળશે. ચૂંટણી દરમિયાન અમુક સ્થળે નાના-મોટા છમકલા થયા હતા, જ્યારે અન્ય બેઠકો પર સામાન્ય અને શાંત વાતાવરણમાં મતદાન થવા પામ્યું હતું. જો કે, કેટલાક મતદાન મથકો પર ઇવીએમ મશિન ખોટવાઇ જવાના બનાવો પણ બનવા પામ્યા હતા.

અહીં ગુજરાતના કયા વિસ્તારમાં કેટલા ટકા મતદાન થયું છે તે અંગે જણાવવામાં આવ્યું છે.ચાલો 95 બેઠક પરથી ક્યાં કેટલાં ટકા મતદાન થયું છે તેના પર નજર ફેરવીએ....

અમદાવાદઃ સરેરાશ 70 ટકા મતદાન

અમરાઇવાડીઃ54,અસારવાઃ 54,બાપુનગરઃ54,દાણીલીમડાઃ 57,દસક્રોઈઃ 49, દરિયાપુરઃ41,એલિસબ્રિજઃ47,ઘાટલોડિયાઃ57,જમાલપુર-ખાડીયાઃ56 ,મણિનગરઃ56 ,નારણપુરાઃ 47.5, નરોડાઃ47 ,નિકોલઃ 55,સાબરમતીઃ57 ,ઠક્કરબાપા નગરઃ57, વટવાઃ56.5 , વેજલપુરઃ56

ગાંધીનગર જિલ્લોઃ સરેરાશ 70 ટકા મતદાન

દહેગામઃ 65,ગાંધીનગર ઉત્તરઃ60,ગાંધીનગર દક્ષિણઃ 43 ,કલોલઃ 72, માણસાઃ 72

બનાસકાંઠા જિલ્લોઃ સરેરાશ 71 ટકા મતદાન

દાંતાઃ 35,ડીસાઃ 57,ધાનેરાઃ 42, દિયોદરઃ58, કાંકરેજઃ 59 ,પાલનપુરઃ 58,થરાદઃ 64,વડગામઃ 55,વાવઃ 60

પાટણ જિલ્લોઃ સરેરાશ 62 ટકા મતદાન

ચાણસ્માઃ 62,પાટણઃ 40.1 ,રાધનપુરઃ32, સિદ્ધપુરઃ 64

મહેસાણા જિલ્લોઃ સરેરાશ 72 ટકા મતદાન

બેચરાજીઃ 45.66 ,કડીઃ 70 ,ખેરાલુઃ 62,મહેસાણાઃ 67, ,ઉંઝાઃ 63 ,વિજાપુરઃ 62, વિસનગરઃ55

સાબરકાંઠા જિલ્લોઃ સરેરાશ 66 ટકા મતદાન

ભિલોડાઃ53 ,બાયડઃ55, હિંમતનગરઃ 61 ,મોડાસાઃ 57,ઈડરઃ 55 ,ખેડબ્રહ્માઃ 57, પ્રાંતિજઃ56

પંચમહાલ જિલ્લોઃ સરેરાશ 67 ટકા મતદાન

ગોધરાઃ 31 , કાલોલઃ 25, હાલોલઃ26 ,લુણાવાડાઃ23 ,મોરવા હડફઃ 8.28,શહેરાઃ55,સંતરામપુરઃ 36

દાહોદ જિલ્લોઃ સરેરાશ 68 ટકા મતદાન

દાહોદઃ 50 ,દેવગઢ બારીયાઃ68,ફતેપુરાઃ 49 ,ગરબાડાઃ 54 ,લીમખેડાઃ 60 ,ઝાલોદઃ 52

વડોદરા જિલ્લોઃ સરેરાશ 70 ટકા મતદાન

વડોદરા શહેરઃ 57, રાવપુરાઃ54 ,માંજલપુરઃ53,અકોટાઃ56,,સયાજીગંજઃ 56,જેતપુર પાવીઃ 43,સંખેડાઃ 52,સાવલીઃ 68,વાઘોડીયાઃ42,પાદરાઃ 64 ,કરજણઃ62, છોટાઉદેપુરઃ48,ડભોઈઃ69

ખેડા જિલ્લોઃ સરેરાશ 70 ટકા મતદાન

બાલાસિનોરઃ38 ,કપડવંજઃ 68 ,માતરઃ 62,મહુધાઃ58,નડિયાદઃ 52 ,મહેમદાવાદઃ 68, ઠાસરાઃ53

આણંદ જિલ્લોઃ સરેરાશ 70 ટકા મતદાન

આણંદઃ 57 ,આંકલાવઃ58, બોરસદઃ 34,ખંભાતઃ58 ,પેટલાદઃ 59, સોજિત્રાઃ 55 ,ઉમરેઠઃ 67

કચ્છ જિલ્લોઃ સરેરાશ 63.5 ટકા મતદાન

અબડાસાઃ56 ,માંડવીઃ54 ભુજઃ 51 ,અંજારઃ54,ગાંધીધામઃ42, રા૫રઃ51

English summary
2nd phase voting of gujarat assembly election 2012 started and voter rush for voting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X