Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પ્રથમ તબક્કે 87 અને બીજા તબક્કે 95 બેઠકો માટે થશે મતદાન

election
અમદાવાદ, 3 ઑક્ટોબર : ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં એટલે કે 13મી ડિસેમ્બર ગુરુવારે 87 બેઠકો ઉપર તથા બીજા તબક્કામાં એટલે કે 17મી ડિસેમ્બર સોમવારે 95 બેઠકો માટે મતદાન થશે.

ચુંટણીની તારીખોની જાહેરાત થતાં જ રાજ્યમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. ચુંટણી કાર્યક્રમ મુજબ પ્રથમ તબક્કા માટે જાહેરનામું 17મી નવેમ્બરે અને બીજા તબક્કા માટે 23મી નવેમ્બરે બહાર પડશે. તેની સાથે જ ઉમેદવારી પત્રો ભરવાનું કામ શરૂં થઈ જશે.

પ્રથમ તબક્કો
પ્રથમ તબક્કે આ 87 બેઠકો માટે મતદાન થશે. તેમાં સૌરાષ્ટ્રની તમામ 49 તથા દક્ષિણ ગુજરાતની તમામ 34 બેઠકો માટે મતદાન થશે. પ્રથમ તબક્કે ઉત્તર ગુજરાતની 4 બેઠકો માટે પણ મતદાન થશે.
બેઠક ક્રમાંક અને નામ
(ઉત્તર ગુજરાત)

39 વિરમગામ
40 સાણંદ
58 ધોળકા
59 ધંધુકા
(સૌરાષ્ટ્ર)
60 દસાડા
61 લીમ્બડી
62 વઢવાણ
63 ચોટીલા
64 ધ્રાંગધા
65 મોરબી
66 ટંકારા
67 વાંકાનેર
68 રાજકોટ પૂર્વ
69 રાજકોટ પશ્ચિમ
70 રાજકોટ દક્ષિણ
71 રાજકોટ ગ્રામ્ય (અજા)
72 જસદણ
73 ગોંડલ
74 જેતપુર
75 ધોરાજી
76 કાલાવડ (અજા)
77 જામનગર ગ્રામ્ય
78 જામનગર ઉત્તર
79 જામનગર દક્ષિણ
80 જામજોધપુર
81 ખંભાળિયા
82 દ્વારકા
83 પોરબંદર
84 કુતિયાણા
85 માણાવદર
86 જૂનાગઢ
87 વિસાવદર
88 કેશોદ
89 માંગરોળ
90 સોમનાથ
91 તાલાલા
92 કોડીનાર (અજા)
93 ઉના
94 ધારી
95 અમરેલી
96 લાઠી
97 સાવરકુંડલા
98 રાજુલા
99 મહુવા
100 તળાજા
101 ગારિયાધાર
102 પાલીતાણા
103 ભાવનગર ગ્રામ્ય
104 ભાવનગર પૂર્વ
105 ભાવનગર પશ્ચિમ
106 ગઢડા (અજા)
107 બોટાદ
(દક્ષિણ ગુજરાત)
148 નાંદોદ (અજજા)
149 દેડિયાપાજા (અજજા)
150 જંબુસર
151 વાગરા
152 ઝગડિયા (અજજા)
153 ભરૂચ
154 અંકલેશ્વર
155 ઓલપાડ
156 માંગરોળ (અજજા)
157 માંડવી (અજજા)
158 કામરેજ
159 સૂરત પૂર્વ
160 સૂરત ઉત્તર
161 વરાછા રોડ
163 કારંજ
163 લિમ્બાયત
164 ઉધના
165 મજૂરા
166 કતારગામ
167 ચોર્યાસી
169 બારડોલી (અજા)
170 મહુવા (અજજા)
171 વ્યારા (અજજા)
172 નીઝર (અજજા)
173 ડાંગ (અજજા)
174 જલાલપોર
175 નવસારી
176 ગણદેવી (અજજા)
177 વાંસદા (અજજા)
178 ધરમપુર (અજજા)
179 વલસાડ
180 પારડી
181 કપરાડા (અજજા)
182 ઉમરગામ (અજજા)

બીજો તબક્કો
બીજા તબક્કે આ 95 બેઠકો માટે મતદાન થશે. તેમાં કચ્છની તમામ 6, ઉત્તર ગુજરાતની 49 તથા મધ્ય ગુજરાતની તમામ 49 બેઠકો માટે મતદાન થશે. ઉત્તર ગુજરાતની કુલ 53 બેઠકોમાંથી 4 બેઠકો માટે પ્રથમ તબક્કે મતદાન થશે. બાકી રહેતી 49 બેઠકો માટે મતદાન બીજા તબક્કે થશે.
બેઠક ક્રમાંક અને નામ
(કચ્છ)

1 અબડાસા
2 માંડવી
3 ભુજ
4 અંજાર
5 ગાંધીધામ (અજા)
6 રાપર
(ઉત્તર ગુજરાત)
7 વાવ
8 થરાદ
9 ધાનેરા
10 દાંતા (અજજા)
11 વડગામ (અજા)
12 પાલનપુર
13 ડીસા
14 દિયોદર
15 કાંકરેજ
16 રાધનપુર
17 ચાણસ્મા
18 પાટણ
19 સિદ્ધપુર
20 ખેરાળુ
21 ઊંઝા
22 વિસનગર
23 બેચરાજી
24 કડી (અજા)
25 મહેસાણા
26 વીજાપુર
27 હિમ્મતનગર
28 ઇડર (અજા)
29 ખેડબ્રહ્મા (અજજા)
30 ભિલોડા (અજજા)
31 મોડાસા
32 બાયડ
33 પ્રાંતીજ
34 દહેગામ
35 ગાંધીનગર દક્ષિણ
36 ગાંધીનગર ઉત્તર
37 માણસા
38 કલોલ
41 ઘાટલોડિયા
42 વેજલપુર
43 વટવા
44 એલિસબ્રિજ
45 નારણપુરા
46 નિકોલ
47 નરોડા
48 ઠક્કરબાપાનગર
49 બાપુનગર
50 અમરાઈવાડી
51 દરિયાપુર
52 જમાલપુર-ખાડિયા
53 મણિનગર
54 દાણીલીમડા (અજા)
55 સાબરમતી
56 અસારવા (અજા)
57 દસ્ક્રોઈ
(મધ્ય ગુજરાત)
108 ખંભાત
109 બોરસદ
110 આંકલાવ
111 ઉમરેઠ
112 આણંદ
113 પેટલાદ
114 સોજિત્રા
115 માતર
116 નડિયાદ
117 મહેમદાબાદ
118 મહુધા
119 ઠાસરા
120 કપડવંજ
121 બાલાસિનોર
122 લુણાવાડા
123 સંતરામપુર (અજજા)
124 શહેરા
125 મોરવા હડફ (અજજા)
126 ગોધરા
127 કાલોલ
128 હાલોલ
129 ફતેપુરા (અજજા)
130 ઝાલોદ (અજજા)
131 લીમખેડા (અજજા)
132 દાહોદ (અજજા)
133 ગરબાડા (અજજા)
134 સાવલી
136 વાઘોડિયા
137 છોટા ઉદેપુર (અજજા)
138 જેતપુર (અજજા)
139 સંખેડા (અજજા)
140 ડભોઈ
141 વડોદરા શહેર (અજા)
142 સયાજીગંજ
143 અકોટા
144 રાવપુરા
145 માંજલપુર
146 પાદરા
147 કરજણ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X