Facts : બીજા તબક્કાની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લાનું મહત્વ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કેટલીક રસપ્રદ જાણકારી વાંચો અહીં. સાથે જ જાણો અમદાવાદ જિલ્લા અને મતદાન આધારિક આ ખબર.

ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. ત્યારે આ ગુજરાત ઇલેક્શનના બીજા તબક્કા માટે 25, 575 મતદાન મથકો પર ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આજે સવારથી ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીની શરૂઆત થઈ છે ત્યારે કુલ 25, 575 મતદાન મથકો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખાસ કરીને અમદાવાદની 16 સંવેદનશીલ બેઠકોનો પણ તેમાં સમાવેશ થાય છે. ગુજરાતમાં બીજા તબક્કા માટે 14 જિલ્લાની 93 બેઠકો માટે આજે મતદાન યોજાયું છે. જેના માટે કુલ 851 ઉમેદવારો મેદાનમાં છે. જે પેકી ભાજપના 93 અને કોંગ્રેસના 91 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

Ahemdabad

ગુજરાતમાં બીજા તબક્કામાં કુલ 2.22 કરોડથી વધુ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.ચૂંટણીપંચના એક અહેવાલમાં જણાવ્યા મુજબ મતદારોની દ્રષ્ટિએ સૌથી ઓછા મતદારો લીમખેડા બેઠક પર જ્યારે સૌથી વધુ મતદારો અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં નોંધાયેલા છે. જિલ્લા વાર આંકડો જોઈએ તો અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે 21 બેઠકો પર સૌથી વધારે 249 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. બેઠકો માટે આજે મતદાન યોજાશે. જેના માટે કુલ 851 ઉમેદવારો મેદાનમાં છે. જે પેકી ભાજપના 93 અને કોંગ્રેસના 91 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

ગુજરાતમાં બીજા તબક્કામાં કુલ 2.22 કરોડથી વધુ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.ચૂંટણીપંચના એક અહેવાલમાં જણાવ્યા મુજબ મતદારોની દ્રષ્ટિએ સૌથી ઓછા મતદારો લીમખેડા બેઠક પર જ્યારે સૌથી વધુ મતદારો અમદાવાદના ઘાટલોડિયા વિધાનસબા વિસ્તારમાં નોંધાયેલા છે. જિલ્લા વાર આંકડો જોઈએ તો અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે 21 બેઠકો પર સૌથી વધારે 249 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X