2020-21માં ગુજરાત માટે 2 લાખ 17 હજાર 287 કરોડ વપરાશે
આજથી શરૂ થઈ રહેલ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પહેલા દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનુ વર્ષ 2020-21નુ બજેટ બપોરે 1.15 વાગે રજૂ કરશે.
આજથી શરૂ થઈ રહેલ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પહેલા દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનુ વર્ષ 2020-21નુ બજેટ બપોરે 1.15 વાગે રજૂ કરશે. ગયા વર્ષે નીતિન પટેલે જ રૂપિયા 2.04 લાખ કરોડનુ બજેટ રજૂ કર્યુ હતુ. એ વખતના બજેટમાં કોઈ નવા કરવેરા નાખવામાં આવ્યા નહોતા. આ વખતે પણ કરવેરાનુ ભારણ ન નાખીને તમામ વર્ગોને ખુશ કરવા સરકાર પ્રયત્ન કરશે. આમ પણ રાજ્યમાં જીએસટીના કારણે રાજ્યની આવક ઘટતા સરકારની ચિંતા વધી છે.

READ MORE












Click it and Unblock the Notifications
