ગુજરાત સરકારે કરી મુખ્ય માહિતી કમિશનર અને 3 કમિશનરની નિમણૂક
Gujarat Government: ગુજરાત સરકાર દ્વારા આજ રોજ રાજ્યના નવા મુખ્ય માહિતી કમિશનર તરીકે ડૉ. સુભાષ સોનીની નિમણૂક જાહેર કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા સુબ્રમણ્યમ આર અય્યર, મનોજ પટેલ અને નિખિલ ભટ્ટની માહિતી કમિશનર તરીકે નિમણૂક પણ જાહેર કરવામાં આવી છે. આ નિમણૂંકો જાહેર સૂચનાઓ દ્વારા સૂચિત કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
