દાહોદમાં આરોગ્ય કેન્દ્રો બનાવવા માટે ગુજરાત સરકારે જમીન ફાળવી

Gujarat government : તારીખ 31 ડિસેમ્બર, 2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન દાહોદ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર અને શહેરી આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે સરકારી જમીન ફાળવવા અંગે ૧૩ અરજીઓ મળી હતી.

આ પૈકીની 10 અરજીઓને મંજૂર કરી આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે કુલ 10800 ચોરર મીટર જમીન ફાળવવામાં આવી છે, તેમ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભા ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.

health centers in Dahod

આ અરજી અંગે વાત કરતા મંત્રીએ ઉમેર્યું કે, આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે જમીન અનુકૂળ ન હોઈ તેમજ સબ સેન્ટર અન્ય સ્થળે બનાવવાનું હોવાથી આવી ૩ અરજીઓને ના મંજૂર કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X