ગુજરાતમાં શરૂ થયાં રોજગારની જાણકારી આપતાં કૉલ સેંટર

ગુજરાતમાં શરૂ થયાં રોજગારની જાણકારી આપતાં કૉલ સેંટર

અમદાવાદઃ ગુજરાત દેસનું હવે એવું પહેલું રાજ્યબની ગયું છે જ્યાં એક ફોન કરવા પર યુવાઓને ભરતીની જાણકારી મળશે. આના માટે ગુજરાત સરકારે રોજગારની જાણકારી આપતું દેશનું પહેલાં ઓનલાઈન કૉલ સેન્ટર 'રોજગાર સેતુ' શરૂ કર્યું છે.

vijay rupani

સીએમ વિજયભાઈ રૂપાણીએ મંગળવારે આ કોલ સેન્ટરનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો. કોલ સે્ટરના નંબર 6457390390 પર ફોન કરી યુવાનો કોઈ પણ જિલ્લામાં શિક્ષણ સાથે જોડાયેલી અથવા રોજગાર સાથે જોડાયેલી તથા યુવાઓ સાથે જોડાયેલી ભરતી અને સરકારી યોજનાની જાણકારી પ્રાપ્ત કરી શકે છે. સીએમે એપ્રેન્ટિસશિપ યોજના પુસ્તિકાનું વિમોચન પણ કર્યું.

શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે કહ્યું કે આ કોલ સેન્ટર રોજગાર સેતુની વિશેષતા છે જેના દ્વારા યુવા જિલ્લા રોજગાર કાર્યાલય સાથે સીધો સંવાદ કરી શકે છે. કૉલ ખતમ થયા બાદ યુવાને એસએમએસ દ્વારા રોજગાર કાર્યાલયની જાણકારી પણ મોકલવામાં આવશે.

એક પખવાડિયામાં 25 હજારને ભરતીની તક

સીએમ વિજયભાઈ રૂપાણીએ રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ કાર્યાલય તરફથી ઓનલાઈન ભરતી મેળા દ્વારા 12થી 25 જાન્યુઆરી દરમ્યાન 25 હજાર યુવાનોને ભરતીનો મોકો ઉપલબ્ધ કરાવવાના અભિયાનની પણ શરૂઆત કરાવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X