IAS અધિકારીઓ બાદ ગુજરાતના 77 PSIની બદલી
IAS અધિકારીઓ બાદ ગુજરાતના 77 PSIની બદલી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે રાજ્ય સરકારે વિવિધ ખાતાઓમાં અધિકારીઓની બદલી કરવી શરૂ કરી દીધી છે. 19 જૂન 2021ના રોજ 77 IAS અધિકારીઓની બદલી કર્યા બાદ હવે રાજ્ય સરકારે 77 PSIની બદલી કરી છે. આ બદલીથી પોલીસબેડામાં મોટા ફેરફાર થયા છે. રાજ્યના 77 પોલીસ સબ ઈન્સપેક્ટરોની બદલી થતાં અટકળો પણ શરૂ થઈ ગઈ છે.

બદલી પામેલા પોલીસ અધિકારીઓની યાદી
- દેસાઈ રાજેન ખેડાભાઈનું હાલનું પોસ્ટિંગ સુરત શહેર છે જ્યારે કચ્છ પૂર્વ ગાંધીધામમાં બદલી કરેલ છે.
- કામળીયા જસુભાઈ ગોલણભાઈની અમદાવાદ શહેરથી ભરૂચમાં બદલી થયેલ છે.
- મકવાણા પ્રશાંત કાનજીભાઈની અમદાવાદ શહેરથી આણંદ ખાતે બદલી થયેલ છે.
- દેસાઈ સંજય કમશીભાઈની વડોદરા શહેરથી અરવલ્લી ખાતે બદલી થયેલ છે.
- સુતરીયા નિમિષાબેન કમલેશકુમારની જીઆરડીથી ખેડા ખાતે બદલી થયેલ છે.
- ચૌધરી અરવિંદકુમાર માનસંગભાઈની ગાંધીનગરથી પાટણ ખાતે બદલી થયેલ છે.
- જાડેજા ચંદ્રકલાબા ભરતસિંહની દેવભુમિ દ્વારકાથી ઈન્ટેલીજન્સમાં બદલી થયેલ છે.
- ગામીત હિમાંશુ પરસોત્તમભાઈની છોટાઉદેપુરથી વલસાડમાં બદલી થયેલ છે.
- પ્રજાપતિ રમેશકુમાર કાંતિલાલની બોટાદથી વલસાડમાં બદલી થયેલ છે.
- ભોજાણી રાણા આશાભાઈની રાજકોટ ગ્રામ્યથી ગીરોમનાથમાં બદલી થયેલ છે.
- આદરેજીયા મનોજકુમાર નરસિંહભાઈની મહેસાણાથી અમદાવાદ શહેરમાં બદલી થયેલ છે.
- સોલંકી વિરેન્દ્રસિંહ ઉદયસિંહની જૂનાગઢથી ગીરસોમનાથમાં બદલી થયેલ છે.
- રબારી ભાવેશકુમાર રામજીભાઈની આહવા-ડાંગથી સીઆઈડી ક્રાઈમમાં બદલી થયેલ છે.
- મકવાણા પ્રવિણભાઈ માનસંગભાઈની દાહોદથી મહિસાગર ખાતે બદલી થયેલ છે.
- ગોહિલ બલભદ્રસિંહ નાથુભાની વલસાડથી વડોદરા ગ્રામ્યમાં બદલી થયેલ છે.
- ઉમટ નારાયણસિંહ રામદેવસિંહની સુરત શહેરથી સાબરકાંઠા ખાતે બદલી થયેલ છે.
- મીર જનકબેન ધુળાભાઈની વડોદરા શહેરથી સુરત ગ્રામ્ય ખાતે બદલી થયેલ છે.
- રાણા સિદ્ધરાજસિંહ જયદેવ સિંહની કચ્છ પશ્ચિમ ભુજથી રાજકોટ ગ્રામ્ય ખાતે બદલી થયેલ છે.
- રબારી હેતલબેન માલજીભાઈની સુરેન્દ્રનગરથી ખેડા ખાતે બદલી થયેલ છે.
- ગઢવી કુલદીપ મહેશદાનની અમદાવાદ શહેરથી જૂનાગઢ ખાતે બદલી થયેલ છે.
- જાડેજા પ્રદિપસિંહ અશોકસિંહની દેવભૂમિ દ્વારકાથી અમરેલી ખાતે બદલી થયેલ છે.
- ગામીત ચીમનલાલ મણીલાલની નર્મદાથ છોટાઉદેપુર ખાતે બદલી થયેલ છે.
- ઘુમ્મડ રણધીરસિંહ ચંદુભાઈની અમદાવાદ શહેરથી બોટાદ ખાતે બદલી થયેલ છે.
- જાડેજા જગદીપસિંહ મહાવીરસિંહની કચ્છ પશ્ચિમ ભુજથી ભરૂચ ખાતે બદલી થયેલ છે.
- પરમાર અજય સિંહ દશરત સિંહની દેવભૂમિ દ્વારકાથી ઈન્ટેલીજન્સ ખાતે ખાતે બદલી થયેલ છે.
- ત્રિવેદી ઉમેશકુમાર ઓમકારનાથની મહેસાણાથી અમદાવાદ શહેર ખાતે ખાતે બદલી થયેલ છે.
- ગોહિલ રામદેવસિંહ જામસિંહની સુરેન્દ્રનગરથી રાજકોટ ગ્રામ્ય ખાતે બદલી થયેલ છે.
- મહેતા રાજેન્દ્રકુમાર ગણપતલાલની જૂનાગઢથી વલસાડ ખાતે બદલી થયેલ છે.
- લાંબરીયા વિરમ ગોવિંદભાઈની કચ્છ પૂર્વ ગાંધીધામથી વડોદરા ગ્રામ્ય ખાતે બદલી થયેલ છે.
- ખત્રી અલ્પાબેન રવિન્દ્રભાઈની અમદાવાદ શહેરથી સુરત શહેર ખાતે બદલી થયેલ છે.
- ચૌધરી કમલેશકુમાર કાવજીભાઈની અમદાવાદ શહેરથી આહવા ડાંગ ખાતે બદલી થયેલ છે.
- ડામોર અજય કુમારની નર્મદાથી છોટાઉદેપુર ખાતે બદલી થયેલ છે.
- ક્રિશ્ચન બેન્જામીન રણછોડની પંચમહાલથી અમદાવાદ શહેર ખાતે બદલી થયેલ છે.
- મકવાણા ચેતનકુમાર હસુભાઈની ભાવનગરથી દેવભૂમિ દ્વારકા ખાતે બદલી થયેલ છે.
- ચૌધરી જયશ્રીબેન સંગ્રામભાઈની અમદાવાદ શહેરથી સીઆઈડી ક્રાઈમ ખાતે બદલી થયેલ છે.
- હુણ માંડાભાઈ જીવાભાઈની અમદાવાદ શહેરથી રાજકોટ શહેર ખાતે બદલી થયેલ છે.
- ધાંધલ્યા ધાર્મિષ્ઠાબેનની રાજકોટ શહેરથી અમદાવાદ ગ્રામ્ય ખાતે બદલી થયેલ છે.
- સાગર નિમેષ કુમારની બોટાદથી વલસાડ ખાતે બદલી થયેલ છે.
- પરમાર કેતન વીરજીભાઈની ગીરસોમનાથથી જૂનાગઢ ખાતે બદલી થયેલ છે.
- વાવૈયા સરોજબેન શંભુભાઈની અમરેલીથી ગીરસોમનાથ ખાતે બદલી થયેલ છે.
- પટેલિયા અરવિંદભાઈ અખમાભાઈની અમદાવાદ ગ્રામ્યથી અરવલ્લી ખાતે બદલી થયેલ છે.
- ડામોર દલસિંગભાઈ તેરસિંગભાઈની વડોેદરા ગ્રામ્યથી દાહોદ ખાતે બદલી થયેલ છે.
- લશ્કરી રમેશભાઈ સેવાદાસની સુરત શહેરથી બનાસકાંઠા ખાતે બદલી થયેલ છે.
- આહિર સાગરભાઈ વિનુભાઈની બનાસકાંઠાથી નવસારી ખાતે બદલી થયેલ છે.
- વાછાણી ચેતનાબેન શાંતિલાલની રાજકોટ ગ્રામ્યથી રાજકોટ શહેર ખાતે બદલી થયેલ છે.
- સોનારા પુષ્પાબેન રમેશભાઈની સુરેન્દ્રનગરથી અમદાવાદ શહેર ખાતે બદલી થયેલ છે.
- ગોહેલ માધુરી શિવલાલની અમરેલીથી અમદાવાદ શહેર ખાતે બદલી થયેલ છે.
- પટેલ શૈલેષભાઈ માવજીભાઈની ખેડાથી આણંદ ખાતે બદલી થયેલ છે.
- રામી નિલેશકુમાર મુકેશભાઈની આણંદથી દાહેદ ખાતે બદલી થયેલ છે.
- પટેલ હરીભાઈ માનાભાઈની કચ્છપૂર્વ ગાંધીધામથી મોરબી ખાતે બદલી થયેલ છે.
- ચૌધરી મૌલિકકુમાર જોઈતારામની આણંદથી ગાંધીનગર ખાતે બદલી થયેલ છે.
- બરવાડિયા હેતલબેન જમનાદાસની રાજકોટ શહેરથી જૂનાગઢ ખાતે બદલી થયેલ છે.
- દેસાઈ મુકેશકુમાર અમૃતભાઈની દાહોદથી અમદાવાદ શહેર ખાતે બદલી થયેલ છે.
- રબારી અલ્પેશ સાહરાભાઈની બનાસકાંઠાથી આણંદ ખાતે બદલી થયેલ છે.
- ચાવડા સુખદેવ સિંહ દશરથજીની સાબરકાંઠાથી મહેસાણા ખાતે બદલી થયેલ છે.
- ઝાલા નિતાબેન ભરતભાઈની બનાસકાંઠાથી પંચમહાલ ખાતે બદલી થયેલ છે.
- વરે સુરેશરાવ બળવંતરાવની ભરૂચથી ગીરસોમનાથ ખાતે બદલી થયેલ છે.
- ડાકી વિરમભાઈ કેશવભાઈની જૂનાગઢથી દેવભૂમિ દ્વારકા ખાતે બદલી થયેલ છે.
- પરમાર લક્ષ્મણસિંહની પંચમહાલથી ભરૂચ ખાતે બદલી થયેલ છે.
- મીસરતા મોહનભાઈ હિરસિંગભાઈની પંચમહાલથી છોટાઉદેપુર ખાતે બદલી થયેલ છે.
- ડાભી નાજાભાઈ અરજણભાઈની અમદાવાદ શહેરથી સુરેન્દ્રનગર ખાતે બદલી થયેલ છે.
- સિસોદિયા શૈલેન્દ્રીસિંહ મનુભાની ભાવનગરથી જામનગર ખાતે બદલી થયેલ છે.
- ગોહિલ જયવંતસિંહ ચંદુભાની જામનગરથી ભાવનગર ખાતે બદલી થયેલ છે.
- સિસોદિયા ઈશ્વરસિંહ અમરસિંહની દાહોદથી પંચમહાલ ખાતે બદલી થયેલ છે.
- બારોટ દિનેશ જયદેવભાઈની વલસાડથી સુરત શહેર ખાતે બદલી થયેલ છે.
- બારોટ યશવંતભાઈ બચુભાઈની પાટણથી સાબરકાંઠા ખાતે બદલી થયેલ છે.
- પટેલ દિનેશભાઈની ગાંધીનગરથી કચ્છ પૂર્વ ગાંધીધામ ખાતે બદલી થયેલ છે.
- રાઠોડ દેવેન્દ્રભાઈની ગાંધીનગરથી સુરત શહેર ખાતે બદલી થયેલ છે.
- તરપડા બાબુભાઈની અમદાવાદ ગ્રામ્યથી જીઆરડી ખાતે બદલી થયેલ છે.
- બલાત સીતાબેન જયસંગભાઈની જી-2 શાખા (ડીજીપી કચેરી)થી અમદાવાદ શહેર ખાતે બદલી થયેલ છે.
- ડોડીયા અલ્પાબેન પ્રતાપભાઈની અમદાવાદથી જૂનાગઢ ખાતે બદલી થયેલ છે.
- રાઠોડ રાજેશકુમારની રાજકોટ શહેરથી અમદાવાદ શહેર ખાતે બદલી થયેલ છે.
- હિંગોરા ઈશાક હાશમની બનાસકાંઠાથી બોટાદ ખાતે બદલી થયેલ છે.
- દેસલે સુરેશ તાનાજીની સીઆઈડી ક્રાઈમથી તાપી ખાતે બદલી થયેલ છે.
- સેલાર હિના દિનેશભાઈની પંચમહાલથી અમદાવાદ શહેર ખાતે બદલી થયેલ છે.
- વાઝા જેસિંગભાઈ રામભાઈની બનાસકાંઠાથી જૂનાગઢ ખાતે બદલી થયેલ છે.
- સોલંકી મહાવિરસિંહની ગાંધીનગરથી સુરેન્દ્રનગર ખાતે બદલી થયેલ છે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
