For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ગુજરાતની દરેક ગલીઓમાં નાચે છે નરેન્દ્ર મોદી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચુંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં ભાજપને 115 સીટો સાથે પૂર્ણ બહુમતી મળી ગઇ છે. આ સમાચાર મળતાંની સાથે ગુજરાતની દરેક ગલી, ચોરે, શેરી, મહોલ્લામાં નરેન્દ્ર મોદી નાચવા લાગ્યા હતા ! હાલ આખા ગુજરાતમાં વિજયની ઉજવણીનો માહોલ છે. આ નજારો લગભફ દિલ્હીના જંતર-મંતર જેવો છે, જ્યાં અણ્ણા હજારેનું આંદોલન થયું હતું.

જે પ્રમાણે દરેક માણસ કહેતો હતો કે 'હું અણ્ણા છું' ઠીક એજ પ્રમાણે ગુજરાતનો દરેક વ્યક્તિ આજે કહી રહ્યો છે કે હું 'નરેન્દ્ર મોદી છું'. લોકો નરેન્દ્ર મોદીનું મ્હોરું પહેરીને શેરી, ગલી, અને રસ્તા પર નાચી રહ્યાં છે. ઢોલ-નગારા, ફટાકડા અને આતશબાજી ગુંજોથી ગુજરાત ગાજી રહ્યું છે.

આ જીતથી નરેન્દ્ર મોદી કરતાં વધારે તેમના સમર્થકોમાં વધારે ખુશી જોવા મળતી હતી, કારણ કે આ જીત કોઇ ધર્મની નહી પરંતુ વિકાસની છે. ભાજપે કોંગ્રેસની બેંડ વગાડી દિધી છે. કોંગ્રેસના વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ ભાવનગર ગ્રામીણમાંથી હાર્યા છે. આ ઉપરાંત કોંગ્રેસને બીજો અર્જુન મોઢવાડિયાના રૂપમાં લાગ્યો છે, તે પોરબંદર હાર્યા છે. તો બીજી તરફ કેશુભાઇ ફેક્ટર કામ નથી લાગ્યું. ગુજરાત પરિવર્તન પાર્ટીને માત્ર બે સીટો મળી છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવવા લાઇનો લાગી છે. તેમના ઘરે લોકોનો ટોળેટોળા ઉમટી પડ્યાં છે. તો બીજા કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ તેમને ફોન કરીને શુભેચ્છા આપી હતી. અમિતાભ બચ્ચને પણ નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી.

જોશ અને ઉમંગ એટલો કે દરેક વ્યક્તિ બન્યો મોદી

જોશ અને ઉમંગ એટલો કે દરેક વ્યક્તિ બન્યો મોદી

ગુજરાતના માર્ગો પર લોકોમાં એટલો જોશ જોવા મળી રહ્યો હતો કે દરેક વ્યક્તિ નરેન્દ્ર મોદીનું મ્હોરું પહેરીને રસ્તા પર નિકળી પડ્યો છે. આખા ગુજરાતમાં હજારોની સંખ્યામાં નરેન્દ્ર મોદીના મુખોટા સ્પષ્ટ રજૂ કરે છે કે આ જીત વિકાસની છે. ના તો જાતિવાદની કે ના તો ધર્મવાદની.

આ લોકો જ નરેન્દ્ર મોદીને દિલ્હી લઇ જશે

આ લોકો જ નરેન્દ્ર મોદીને દિલ્હી લઇ જશે

નરેન્દ્ર મોદીની આ જીત બાદ તેમના વડાપ્રધાન પદની દાવેદારી મજબૂત થવા લાગી છે. સાચી વાત એ છે કે દેશવાસીઓ સાથે મળીને તેમને દિલ્હી લઇ જશે.

3ડી નહી હજાર ડી

3ડી નહી હજાર ડી

હાલ આખા ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું રૂપ હજારો લોકોએ ધારણ કરી લીધું છે. એવો માહોલ જામ્યો છે કે લોકો મુખોટો પહેરીને મોઢા પર રંગ લગાવીને હોળી રમી રહ્યાં છે.

ઉજવણીમાં ઘેલું બન્યું ગુજરાત

ઉજવણીમાં ઘેલું બન્યું ગુજરાત

આજે આખું ગુજરાત વિજયની ઉજવણીમાં ઘેલું બની ગયું છે. અંતે કેમ વિકાસના પાંચ વર્ષ નક્કી ન કરીએ. એ વાતમાં કોઇ શક નથી કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ જેટલો વિકાસ કર્યો છે એટલો કોઇએ કર્યો નથી.

બની ગયો નવો રેકોર્ડ

બની ગયો નવો રેકોર્ડ

નરેન્દ્ર મોદી એકમાત્ર એવા મુખ્યમંત્રી છે જેમને સતત ત્રીજીવાર જીત નોંધાવી છે. આ જીત દર્શાવે છે કે પ્રજા નરેન્દ્ર મોદીને કેટલો પ્રેમ કરે છે.

મુસ્લિમ વિસ્તારોમાં નરેન્દ્ર મોદી

મુસ્લિમ વિસ્તારોમાં નરેન્દ્ર મોદી

ગુજરાતના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં પણ ભાજપે પોતાની વિજય પતાકા લહેરાવી છે, એટલે કે એનો મતલબ એ થયો કે મુસ્લિમો પણ નરેન્દ્ર મોદીને પસંદ કરે છે.

દરેક પાર્ટીની બેંડ વગાડી દિધો

દરેક પાર્ટીની બેંડ વગાડી દિધો

આ ચુંટણીમાં કોંગ્રેસથી માંડીને જીપીપી સુધી દરેક પાર્ટીનો ભાજપે બેંડ વગાડી દિધો છે. ચુંટણી પરિણામો ઘણા સારા જોવા મળ્યાં છે.

દરેક જગ્યાએ ઉજવણી, ઉજવણી અને ઉજવણી

દરેક જગ્યાએ ઉજવણી, ઉજવણી અને ઉજવણી

ગુજરાતમાં દરેક જગ્યાએ મોદીની જીતની ઉજવણી મનાવવામાં આવી રહી છે. ઢોલ-નગારા આતશબાજીથી ગુજરાતનું આકાશ રંગીન બની ગયું છે.

જોશ અને ઉમંગ એટલો કે દરેક વ્યક્તિ બન્યો મોદી

જોશ અને ઉમંગ એટલો કે દરેક વ્યક્તિ બન્યો મોદી

ગુજરાતના માર્ગો પર લોકોમાં એટલો જોશ જોવા મળી રહ્યો હતો કે દરેક વ્યક્તિ નરેન્દ્ર મોદીનું મ્હોરું પહેરીને રસ્તા પર નિકળી પડ્યો છે. આખા ગુજરાતમાં હજારોની સંખ્યામાં નરેન્દ્ર મોદીના મુખોટા સ્પષ્ટ રજૂ કરે છે કે આ જીત વિકાસની છે. ના તો જાતિવાદની કે ના તો ધર્મવાદની.

આ લોકો જ નરેન્દ્ર મોદીને દિલ્હી લઇ જશે

આ લોકો જ નરેન્દ્ર મોદીને દિલ્હી લઇ જશે

નરેન્દ્ર મોદીની આ જીત બાદ તેમના વડાપ્રધાન પદની દાવેદારી મજબૂત થવા લાગી છે. સાચી વાત એ છે કે દેશવાસીઓ સાથે મળીને તેમને દિલ્હી લઇ જશે.

3ડી નહી હજાર ડી

3ડી નહી હજાર ડી

હાલ આખા ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું રૂપ હજારો લોકોએ ધારણ કરી લીધું છે. એવો માહોલ જામ્યો છે કે લોકો મુખોટો પહેરીને મોઢા પર રંગ લગાવીને હોળી રમી રહ્યાં છે.

ઉજવણીમાં ઘેલું બન્યું ગુજરાત

ઉજવણીમાં ઘેલું બન્યું ગુજરાત

આજે આખું ગુજરાત વિજયની ઉજવણીમાં ઘેલું બની ગયું છે. અંતે કેમ વિકાસના પાંચ વર્ષ નક્કી ન કરીએ. એ વાતમાં કોઇ શક નથી કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ જેટલો વિકાસ કર્યો છે એટલો કોઇએ કર્યો નથી.

બની ગયો નવો રેકોર્ડ

બની ગયો નવો રેકોર્ડ

નરેન્દ્ર મોદી એકમાત્ર એવા મુખ્યમંત્રી છે જેમને સતત ત્રીજીવાર જીત નોંધાવી છે. આ જીત દર્શાવે છે કે પ્રજા નરેન્દ્ર મોદીને કેટલો પ્રેમ કરે છે.

મુસ્લિમ વિસ્તારોમાં નરેન્દ્ર મોદી

મુસ્લિમ વિસ્તારોમાં નરેન્દ્ર મોદી

ગુજરાતના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં પણ ભાજપે પોતાની વિજય પતાકા લહેરાવી છે, એટલે કે એનો મતલબ એ થયો કે મુસ્લિમો પણ નરેન્દ્ર મોદીને પસંદ કરે છે.

દરેક પાર્ટીની બેંડ વગાડી દિધો

દરેક પાર્ટીની બેંડ વગાડી દિધો

આ ચુંટણીમાં કોંગ્રેસથી માંડીને જીપીપી સુધી દરેક પાર્ટીનો ભાજપે બેંડ વગાડી દિધો છે. ચુંટણી પરિણામો ઘણા સારા જોવા મળ્યાં છે.

ઉજવણીમાં ઘેલું બન્યું ગુજરાત

ઉજવણીમાં ઘેલું બન્યું ગુજરાત

આજે આખું ગુજરાત વિજયની ઉજવણીમાં ઘેલું બની ગયું છે. અંતે કેમ વિકાસના પાંચ વર્ષ નક્કી ન કરીએ. એ વાતમાં કોઇ શક નથી કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ જેટલો વિકાસ કર્યો છે એટલો કોઇએ કર્યો નથી.

English summary
Gujarat people have started celebrating the victory of chief minister Narendra Modi. People are having masks of Modi on their faces and dancing around.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X