ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ/ લોકરક્ષકનું રિજલ્ટ જાહેર થયું

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ/ લોકરક્ષકનું રિજલ્ટ જાહેર થયું

Lokrakshak Recruitment Boardએ પસંદગી પામેલા મહિલા લોકરક્ષક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ રિજલ્ટ તમે ઓનલાઈન તમારા વેબ બ્રાઉઝર થ્રુ અથવા તો અહીં આપેલ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરીને જોઈ શકો છે. જણાવી દઈએ કે 10-12-2019ના રોજ આખરી સુધારા પરિણામ જાહેર કરવામાં આવેલ હતું જેમાં મહિલા (મહિલા)સામાન્ય ઉમેદવારોનું પરિણામ જાહેર કરેલ ન હતું. જેથી 10-03-2020ના રોજ લકરક્ષક કેડરમાં મહિલા ઉમેદવારોની બિન હથિયારી લોકરક્ષક-828 અને હથિયારી લોકરક્ષક-1657 મળી કુલ-૨૪૮૫ વધુ જગ્યાઓ મંજુર કરવામાં આવેલ છે. જે ધ્યાને લઇ મહિલા ઉમેદવારોનું હંગામી પરિણામ (Provisional Result) ની માહિતી નીચે મુજબ છે.

lokrakshak

પોલીસ કોન્સ્ટેબલ સિલેક્શન લિસ્ટ

લોકરક્ષક રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ હંગામી પરિણામમાં જે મહિલા ઉમેદવારોનો સમાવેશ થયેલ છે તે પૈકી જે મહિલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી બાકીમાં છે તેઓની દસ્તાવેજ ચકાસણી ટુંક સમયમાં કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી સમયે જે ઉમેદવારોના તમામ દસ્તાવેજો માન્ય હશે તેઓને નિમણુંક મળવાપાત્ર રહેશે, અને જે ઉમેદવારોના કોઇપણ દસ્તાવેજો અમાન્ય હશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X