ગુજરાતીઓ તપવા માટે તૈયાર થઈ જાવ, ગરમીને લઈને મોટી આગાહી

Gujarat Weather Alert : ગુજરાતમાંથી શિયાળાની વિદાય થઈ રહી છે અને હવે ધીરે ધીરે તાપમાન વધી રહ્યું છે. હજુ ગરમી નથી પડી રહી ત્યારે હવે ગરમીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

રાજ્યમાં બેવડી ઋતુઓના અનુભવ વચ્ચે ગુજરાતમાં હવે તાપમાન વધશે. જાણીતા હવામાનશાસ્ત્રી પરેશ ગૌસ્વામીએ મોટી આગાહી કરી છે.

Gujarat Weather Alert

પરેશ ગૌસ્વામીની આગાહી પર વિશ્વાસ કરીએ તો આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે. આગામી બે દિવસ બાદ 2-3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.

24 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીનો અનુભવ થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.7 તો રાજકોટમાં સૌથી વધુ 36.7 ડિગ્રી નોંધાયું છે.

પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આ વખતનો શિયાળો સામાન્યથી નજીક સારો રહ્યો છે. શિયાળામાં જે પ્રકારે ઠંડીના રાઉન્ડ આવવા જોઈએ તે પ્રમાણે આવ્યા છે.
હવે ધીરે ધીરે શિયાળાના વિદાયની શરૂઆત જોવા મળી રહી છે. મિક્સ ઋતુનું વાતાવરણ હોવાથી હાલ રોગચાળો વધી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X