આરોગ્ય મંત્રીને કોરોનાના લક્ષણ જણાતા કોરોના રિપોર્ટ કરાવ્યો હતો, જે પોઝિટવ આવતા આઇસોલેટ થયા
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગઇ કાલે કોરોના ટેસ્ટ કરવાતા કોરોના પોઝિટિવ આવ્યા હતા. કોરોનાના માઇનોર લક્ષણ જણાતા ગઇ કાલે ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા 20 દિવસથી સતત કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગઇ કાલે કોરોના RTPCR ટેસ્ટ કરવાતા કોરોના પોઝિટિવ આવ્યા હતા. કોરોનાના માઇનોર લક્ષણ જણાતા ગઇ કાલે ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા 20 દિવસથી સતત કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇને સરકાર દ્વારા માસ્ક સહિતના નિયમો પણ કડક અમલ કરવાની સૂચના આપી દિધી હતી.

આ પહેલા ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીીને સરકાર દ્વારા પ્રિકોશન ડોઝ માટેની ઝૂમ્બેસ પણ શરૂ કરવામાં આવી છે.
કોરોનાના કેસો સમગ્ર દેશમાં વધી રહ્યા છે તેને જોતા કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી મનસૂખ માડવીયાએ રાજ્યના આરોગ્ય મંત્રીથી લઇને આરોગ્ય અરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને સમીક્ષા કરી હતી.












Click it and Unblock the Notifications
