For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photo: મારી પ્રશંસા કરશો તો 500 કરોડની નોટીસ મળશે: નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 25 મે: ઇન્ફોસિસના એક્ઝ્યુકેટિવ કો-ચેરમેન અને સીઆઇઆઇ પ્રેસિડેન્ટ ક્રિસ ગોપાલકૃષ્ણને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની શુક્રવારે જોરદાર પ્રશંસા કરી હતી. તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને ગ્લોબલ નેતા ગણાવ્યા હતા. 'હિન્દૂ બિઝનેસ લાઇન' સમાચારપત્રના અમદાવાદ આવૃતિના લોન્ચિંગમાં ગોપાલકૃષ્ણને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એક ગ્લોબ નેતા છે જેનું બધાએ અનુકરણ કરવું જોઇએ. નરેન્દ્ર મોદી સાથે મંચ શેર કરવું તે સૌભાગ્યની વાત છે.

તેમને કહ્યું હતું કે સીઆઇઆઇમાં અમે કહ્યા કરીએ છીએ કે જો દરેક રાજ્ય ગુજરાતની ગતિ સાથે વિકાસ કરે તો દેશ ડબલ અંકમાં ગ્રોથ રેટ પ્રાપ્ત કરી શકે છે. ગોપાલકૃષ્ણને કહ્યું હતું કે ગુજરાતમાં બધા ક્ષેત્રોમાં પ્રગતિ થઇ છે ભલે તે કૃષિ હોય, ઉદ્યોગ હોય કે પછી અન્ય ક્ષેત્ર હોય. તેમને રાજ્ય સરકારના વહિવટમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજેનો ઉપયોગ વધારવાની ભલામણ કરી હતી.

ગોપાલકૃષ્ણનના નિવેદન પર નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દુર્ભાગ્યપૂર્ણ રીતે તમે જે કહ્યું છે તે મેં સાંભળ્યું નથી. તમે ગુજરાતની પ્રશંસા કરી છે કે નહી, તે મને બે દિવસમાં ખબર પડી જશે. ગત અઠવાડિયે જ્યારે ઇન્ફોસિસે ગુજરાતની પ્રશંસા કરી હતી તો તેને 500 કરોડની ઇન્કમટેક્ષ નોટીસ પકડાવી દેવામાં આવી હતી. ગત અઠવાડિયે ઇન્ફોસિસના એન આર નારાયણમૂર્તિએ ગુજરાત સરકારની પ્રશંસા કરી હતી.

'હિન્દૂ બિઝનેસ લાઇન' સમાચારપત્રની અમદાવાદ આવૃતિનું લોન્ચિંગ

ઇન્ફોસિસના એક્ઝ્યુકેટિવ કો-ચેરમેન અને સીઆઇઆઇ પ્રેસિડેન્ટ ક્રિસ ગોપાલકૃષ્ણને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની શુક્રવારે જોરદાર પ્રશંસા કરી હતી. તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને ગ્લોબલ નેતા ગણાવ્યા હતા. 'હિન્દૂ બિઝનેસ લાઇન' સમાચારપત્રના અમદાવાદ આવૃતિના લોન્ચિંગમાં ગોપાલકૃષ્ણને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એક ગ્લોબ નેતા છે જેનું બધાએ અનુકરણ કરવું જોઇએ.

English summary
Narendra Modi said If he gets an IT notice, I will come to know he praised me. Mr. Narayana Murthy praised Gujarat and Infosys got a Rs. 500 crore notice on the 2nd day!”.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X