For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભોંયતળીયે ભણીને જે ‘વિઝન’ મળે છે તે જ આસમાનને સ્પર્શે છે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 10 જાન્યુઆરી: ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેકસિટી (ગિફટ)માં આવેલા ગુજરાતના અત્યાર સુધીના સૌથી ઊંચા ટાવર ગિફટ વનનું મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે દ્દઘાટન થયું હતું. આ વર્લ્ડ કલાસ કોમર્સિયલ ટાવર ૧રર મીટરની ઊંચાઇ ધરાવે છે.

મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ બિલ્ડીંગના ર૭મા માળે જઇને અવલોકન કર્યું હતું. ગિફટ સિટીના ‘ગિફટ વન’ ટાવરનું બાંધકામ રેકોર્ડ બ્રેકીંગ ૧૪ મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું છે.

gift city
ગુજરાત સરકારની અર્બન ડેવલોપમેન્ટ કંપની સાથે પ૦ ટકાની ઇકવીટી ભાગીદારીમાં ગિફટ સિટીનું નિર્માણ કરી રહેલી કંપની આઇ. એલ. એન્ડ એફ. એસ. ના ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડિરેકટર હરિ સંકરને જણાવ્યું હતું કે, ગિફટ સિટીમાં સૌથી ઊંચુ બિલ્ડીંગ ૪ર૦ મીટરની ઊંચાઇવાળું (આજે ઉદ્દઘાટિત થયેલા ટાવરથી ચાર ગણું ઊંચું હશે) અને સૌથી નીચું બિલ્ડીંગ નરસી મુનજી એજ્યુકેશન ટ્રસ્ટ, મુંબઇ સંચાલિત સ્કૂલનું હશે એમ કહીને તેમણે જણાવ્યું હતું કે, ‘ભોંયતળીયે ભણીને જે વિઝન મળે છે તે જ આસમાનને સ્પર્શે છે.’

English summary
In 14 month completed building to gift one tower of Gandhinagar's gift city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X