For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓસ્કર વિનર મ્યુઝિક ડિરેક્ટર એ.આર રહેમાનને કેનેડા સરકાર આપ્યુ સમ્માન

કેનેડા સરકાર દ્વારા એક સ્ટ્રીટને ભારતીય ઓસ્કર વિનર મ્યુઝિક ડિરેક્ટર એ.આર. રહેમાનનું નામ આપવામાં આવ્યુ. આ ખાસ અવસરની તસવીર તેણે પોતાના ટ્વીટર પર પોસ્ટ કરી હતી. તેમજ સાથે તેણે ખાસ અવસરે પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતુ

|
Google Oneindia Gujarati News

કેનેડા સરકાર દ્વારા એક સ્ટ્રીટને ભારતીય ઓસ્કર વિનર મ્યુઝિક ડિરેક્ટર એ.આર. રહેમાનનું નામ આપવામાં આવ્યુ. આ ખાસ અવસરની તસવીર તેણે પોતાના ટ્વીટર પર પોસ્ટ કરી હતી. તેમજ સાથે તેણે ખાસ અવસરે પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતુ કે, આનાથી તેની વધુ સખત મહેનત કરવાની જવાબદારી વધી ગઇ છે. લાંબા સમય સુધી કામ પ્રેરણા મળી છે.

કેનેડામાં એ.આર. રહેમાનના નામની સ્ટ્રીટ

કેનેડામાં એ.આર. રહેમાનના નામની સ્ટ્રીટ

આ પ્રસંગની તસવીર એ.આર રહેમાને કેનેડિય અધિકારી સાથે સ્ટ્રીટ નજીક ફોટો પાડીને ટ્વીટ કરી હતી. તેણે જણાવ્યું હતુ કે, મારા માટે આ ગૌરવની વાત છે કે, મારાખમ સીટીના એક સટ્રીટને મારુ નામ આપવામાં આવ્યુ છે. આનાથી મને વધારે કામ કરવાની પ્રેરણા મળશે.

સતત કામ કરવાની પ્રેરણા મળશે

સતત કામ કરવાની પ્રેરણા મળશે

કેનેડા સરકાર દ્વારા મ્યુઝિક ડિરેક્ટરને ખાસ સમ્માન આપવામાં આવ્યુ છે. તેના નામની એક સ્ટ્રીટ બનવામાં આવી છે.

રહેમાનને 2008 માં બે ઓસ્કર મળ્યા હતા

રહેમાનને 2008 માં બે ઓસ્કર મળ્યા હતા

એ.આર. રહેમાન 2008 માં સ્લમ ડોગ મિલેનિયોર નામની મૂવિમાં મ્યુઝિક માટે ઓસ્કર એવૉર્ડ મળ્યો રહતો.

English summary
In Canada Street nameda A.R Rahman after him
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X