ગુજરાતમાં પણ ધોરણ 10 અને 12ની પરિક્ષાઓ લેવાશે, આ તારીખથી થઇ શકે છે શરૂ
સીબીએસઇ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરિક્ષાઓનોૌ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ બાદ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પણ પરિક્ષાઓની તારીખ ટુંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. આ સાથે અંદાજો લગાવવામાં આવી રહ્યો છેકે બોર્
સીબીએસઇ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરિક્ષાઓનોૌ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ બાદ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પણ પરિક્ષાઓની તારીખ ટુંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. આ સાથે અંદાજો લગાવવામાં આવી રહ્યો છેકે બોર્ડની પરિક્ષા 10 મે અથવા 17 મેથી શરૂ થઇ શકે છે.

સીબીએસઇ દ્વારા દોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓની તારીખો જાહેર થયા બાદ ગુજરાત શિક્ષણ બોર્ડ અને વિદ્યાર્થીઓ તથા વાલીઓ પરિક્ષાની તારીખની રાહ જોઇ રહ્યાં છે. ઉલ્લેખનિય છેકે ગુજરાતમાં સ્કુલો ફેબ્રુઆરી સુધી બંધ રહેશે, જે બાદ પણ સ્કુલો ક્યારે ખુલશે તે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી હાઇલેવલ કમિટીની બેઠક નક્કી કરશે. આ માટે સ્કુલો અને શિક્ષકોનું રજિસ્ટ્રેશન ઓનલાઇન કરવામાં આવશે. જે બાદ તારીખો જાહેર થવાની સંભાવનાઓ છે.
આ પણ વાંચો: એલઆરડી ભરતી માટે ગુજરાતમાં ફરી શરૂ થયું આંદોલન
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
