For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇંગ્લેન્ડના ઇતિહાસમાં પહેલી વાર ઇસાઇયો કરતા હિન્દી અને મુસ્લીમની જનસંખ્યમાં થયો વધારો

ઇંગ્લેન્ડમાં ઇતિહાસમાં પહેલી વાર ઇસાઇયોની કુલ સંખ્યા કરતા દેશની કુલ જન સંખ્યા કરતા એડધી થઇ ગઇ છે. ઇગ્લેન્ડ અને વેલ્સમાં બહાર આવેલા તાજા આંકડા અનુસાર ઇસાઇયોની સંખ્યામાં 13 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યા છે. જ્યારે મુસ્લીમ

|
Google Oneindia Gujarati News

ઇંગ્લેન્ડમાં ઇતિહાસમાં પહેલી વાર ઇસાઇયોની કુલ સંખ્યા કરતા દેશની કુલ જન સંખ્યા કરતા એડધી થઇ ગઇ છે. ઇગ્લેન્ડ અને વેલ્સમાં બહાર આવેલા તાજા આંકડા અનુસાર ઇસાઇયોની સંખ્યામાં 13 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યા છે. જ્યારે મુસ્લીમ અને હિન્દુઓની જન સંખ્યામાં વધારો થયો છે. તો કોઇ જ ધર્મમાં નહી માનનારા લોકોની આંકડા જોવા મળે છે.

ENGLAND
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ અનુસાર 2021માં જણગણનામાં પહેલી વાર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં અડધાથી ઓછા લોકોએ પોાતાને ઇસાઇ ગણાવ્યા છે. 2011 ની જણગણનામાં 59.3 ટકા લોકોએ ખુદને ઇસાઇ ગણાવ્યા હતા. હવે તેમા 46.2 ટકા રહી ગયા છે. એટલે કે ઇસાઇઓની સંખ્યામાં 13.1 ટકાનો ઘટાડો થયો છે. 2011 માં મુસ્લિમ જનસંખ્યા 4.9 ટકા એટલે કે,27 લાખ હતા તે વધીને 6.5 ટકા એટલે કે, 39 લાખ થઇ ગઇ છે. હિન્દુ આબાદીમાં વૃદ્ધી જોઇ શકાય છે. જેમા 2011 માં તેની જનસંખ્યા 1.5 ટકા એટલે કે, 8.18 લાખ હતા જે વધીને 1.7 ટકા થઇ ગયો છે. એટલે 10 લાખ થઇ ગઇ છે. જ્યારે નાસ્તીકની સંખ્યમાં 37.2 ટકાનો વધારો થયો છે.

દર 10 વર્ષે આ જનગણના ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા કરવામાં આવે છે. આ રિપોર્ટ્સ અનુસાર સિખ સમાજની સંખ્યામાં પણ વધારો થયો છે. 20111 માં 4 લાખ 23 હજાર સિખ હતા એટલે કે કુલ જન સંખ્યાના 0.8 ટકા હતો જે હવે 0.9 ટકા થઇ ગયુ છે. એટલે કે, 5 લાખ 24 હજાર થાય છ. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં બોદ્ધની જનસંખ્યામાં પણ વધારો થયો છે. 2011 માં તે 0.4 ટકા હતી જેમા 1 ટકાનો વધારો થયો છે. 0.5 ટકા સાથે 273,000 જનસંખ્યા થઇ ગઇ છે. તો યહૂદી સમાજની જન સંખ્યામાં કોઇ જ બદલાવ નથી થયો .

English summary
Increase in Hindi and Muslim population for the first time in England
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X