For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત ATS દ્વારા પાકિસ્તાન ISI એજેન્ટ તરીકે કામ કરતા મહારાષ્ટ્રના યુવકની કરી ધરપકડ

સુરતથી પાકિસ્તાનની એજેન્સી માટે કામ કરતો મહારાષ્ટ્યીન 30 વર્ષિય યુવાનની સુરત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેની પુછ પરછ કરવામાં આવતા અનેક પ્રાકારની માહિતી તેના દ્વાર આપવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

સુરત એટીએસે ઇન્ટેલિજેન્ટ્સ ઇનપુટના આધારે પાકિસ્તાન આઇએઇઆઇ એજેન્ટ તરીકે કામ કરતા એક શખ્સની ધરપકડ કરી હતી. તેના દ્વારા ભારતીય આર્મીની ગુપ્ત માહિતી ISI સુધી પહોચાડવામાં આવતી હોવાનો ખુલાસો પ્રથિમિક પુછપરછમાં થયો હતો. મહારાષ્ટ્રીયને દિપક સાળુકે નામનો 30 વર્ષિય યુવાન સોશિયલ મીડિયાના માધ્યથી પાકિસ્તાનના એજેન્ટના સંપર્કામાં આવ્યો હતો. આર્મીની ગુપ્ત માહિતી પહોચાડવાનાા બદલામાં તેને પૈસા મળતા હતા.

PAKISTAN ISI

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓફરેશન કરીને સોમવારે રાત્રે ડીડોલીથી મહારાષ્ટ્રીયન 30 વર્ષિય દિપક સાળુકે નામના યુવાની ધપરક કરી હતી. તેના દ્વારા 7 મહિનાથી પાકિસ્તાનના એજેન્ટ તરીકે કામ કરતો હોવાની કબુલાત કરવામાં આવી હતી. તેના દ્વારા આર્મીની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી આઇએસઆઇ સુધી પહોચાડતો હતો.

પોલીસ દ્વારા દિપક સાળુકેની કડક પુછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યુ હતુકે, ફેસબુક પર તેને પુનમ શર્મા નામની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. તે એક્સેપ્ટ કર્યાબાદ બાદ તેની સાથે વાતચીત કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ આ આઇડી ફેક હોવાનું અને તે પાકિસત્ાની આઇએસઆઇ એજેન્ટ હમીદ તરીકે તેણે ઓળખાણ આપી હોવાનું જણાવ્યુ હતુ.

આ પાકિસ્તાનની એજેન્ટ દ્વારા તેની પાસે ઇન્ફ્રન્ટ્રી રેજીમેન્ટ, આટીલરી તથા બ્રિગેડની માહિતી તેથા ભારતીય સેનાની મુવમેન્ટની માંગણી કરવામાં આવ હતી. જેના બદલામાં તેને આર્થિક ફાયદો કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. એટલે લાલચમાં આવીને યુટ્યુબ પરથી આર્મીના વિડીયો ડાઉનલોડ કરીને મોકલી આપતો હતો. ત્યાર બાદ એજેન્ટ દ્વારા ક્રિપ્ટો કરન્સીના પેમેન્ટના પ્લેટફોર્મ યુએસડીટી થકી તેના એકાઉન્ટ અત્યાર સુધઈમાં 75,856 રૂપિયા ટ્રાન્સફર થયા હોવાની કબુલાત કરી હતી.

ગુજરાત એટીએસ દ્વારા આ અંગેની જાણ ઇન્ટેલિજીન્સ એજેન્સીને કરતા તે પણ સુરત દોડી આવ્ય હતા. આરોપી દ્વારા યુટ્યુબ અને ગુગલ પરથી આર્મીના માહિતી પાકિસ્તાનને આપી હોવાની વાત તેમના ગળે ઉતરતી નથી .

English summary
ISI agent of Pakistan arrested from Surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X