For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડાના સનાદરાનો જવાન પશ્ચિમ બંગાળમાં શહીદ

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ખેડાના સનાદરાનો જવાન પશ્ચિમ બંગાળમાં શહીદ

ખેડાના સનાદરાનો જવાન પશ્ચિમ બંગાળમાં શહીદ

ખેડાના સનાદરાનો જવાન પશ્ચિમ બંગાળમાં શહીદ. પશ્ચિમ બંગાળમાં અથડામણ દરમિયાન જવાન શહીદ. આજે જવાનનો નશ્વર દેહ વતન આવશે.

PM મોદીના હસ્તે પોર્ટલ લોંચ કરાશે

PM મોદીના હસ્તે પોર્ટલ લોંચ કરાશે

PM મોદીના હસ્તે પોર્ટલ લોંચ કરાશે. PM મોદી નેશનલ કેરિયર કાઉન્સેલિંગ પોર્ટલ લોંચ કરશે. 20 જુલાઇએ કેરિયર કાઉન્સેલિંગ પોર્ટલ લોંચ કરશે.

ભૂમાફિયાના ત્રાસથી કંટાળી આપઘાત

ભૂમાફિયાના ત્રાસથી કંટાળી આપઘાત

ભૂમાફિયાના ત્રાસથી કંટાળી આપઘાતનો મામલો સામે આવ્યો. આપઘાત કરનાર મહેશ બોરિયાના કેસમાં રહસ્ય અકબંધ. બલી ડાંગર-તેના સાગરિતો તરફથી વારંવાર ધમકી મળતી હતી.

શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટનો વિરોધ

શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટનો વિરોધ

ગુજરાતના દરિયાકાંઠે સૂચિત શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટ સામે લોકોનો વિરોધ. ભાવનગરના મહુવામાં શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટ સામે લોકોએ નોંધાવ્યો પોતાનો વિરોધ.

ચોખાની દુકાનો પર દરોડા

ચોખાની દુકાનો પર દરોડા

મ્યુનિ. હેલ્થ વિભાગના 12 ચોખાની દુકાનો પર દરોડા પાડી જુદી જુદી બ્રાન્ડના ચોખાના નમૂના લીધા. રોયલ બ્રાન્ડનો 3550 કિલો ચોખાનો જથ્થો સીઝ કર્યો.

કુલપતિ કેબિન છોડી ભાગ્યા

કુલપતિ કેબિન છોડી ભાગ્યા

કોમર્સ સેમેસ્ટર-6ના પરિણામમાં કૌભાંડનો મામલે હોબાળો. કોંગ્રેસે વિરોધ કરતાં કુલપતિ કેબિન છોડી ભાગ્યા. ABVP દ્વારા સિગ્નેચર કેમ્પેઈન વિરોધ કરવામાં આવ્યું.

18મી જુલાઇએ 138મી રથયાત્રા

18મી જુલાઇએ 138મી રથયાત્રા

અષાઢ સુદ બીજના દિવસે જમાલપુરથી જગન્નાથની રથયાત્રા નીકળશે. 18મી જુલાઇએ શનિવારે ભગવાન જગન્નાથની 138મી રથયાત્રા ધામધૂમથી નીકળશે. આખા અમદાવાદમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી.

21 વર્ષીય યુવક બન્યો સરપંચ

21 વર્ષીય યુવક બન્યો સરપંચ

ડિસાના લોરવાડા ગામનો બનાવ. લોરવાડા ગામે સરપંચની પેટાચૂંટણીમાં 21 વર્ષીય યુવકે જીત મેળવી. સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ સર્જાયો.

વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસ

વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસ

વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસ: વિસ્મય શાહે હાઈકોર્ટમાં અરજી ફાઈલ કરી. મિરઝાપુર કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારાયો.

પીઆઈ નકુમની કરાઈ બદલી

પીઆઈ નકુમની કરાઈ બદલી

રાજકોટ ક્રાઈમબ્રાંચ પીઆઈ નકુમની કરાઈ બદલી. ભારે વિવાદ બાદ પીઆઈ નકુમની કરાઈ બદલી. પીઆઈ નકુમ પર હતો સત્તાના દુરુપયોગનો આરોપ હતો.

વિપુલ ચૌધરીને હટાવવાની હિલચાલ

વિપુલ ચૌધરીને હટાવવાની હિલચાલ

દૂધસાગર ડેરીના ચેરમેન પદેથી વિપુલ ચૌધરીને હટાવવાની હિલચાલ. હાઈકોર્ટની ખંડપીઠનો સિંગલ જજને આદેશ. અરજી પર ગુણદોષને ધ્યાને લઈ સુનાવણી હાથ ધરાઇ.

જર્મન યુવતી પર બળાત્કાર

જર્મન યુવતી પર બળાત્કાર

જર્મન યુવતી પર બળાત્કાર મામલો. ડો.યોગેશ પટેલ પાસે લેખિતમાં છે પુરાવા. પીડિતાએ લેખિતમાં આપ્યું છે કે તેનું શારીરિક શોષણ થયું છે. વધુ કાર્યવાહી હાથ ધરાઇ.

English summary
July 14 : Read local news of Gujarat here. you can read every political, crime and city news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X