અમદાવાદની હોટેલ પિન્ક પેલેસમાં વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

હોટેલ પિન્ક પેલેસ પાસે યુવતીનો મૃતદેહ મળ્યો

હોટેલ પિન્ક પેલેસ પાસે યુવતીનો મૃતદેહ મળ્યો

અમદાવાદની હોટેલ પિન્ક પેલેસમાં યુવતીનો મૃતદેહ મળ્યો. ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી યુવતી.યુવતી સેક્સ રેકેટમાં સંડોવાયેલી હોવાની શંકા.યુવતીએ આપઘાત કર્યો કે હત્યા?

પોલીસ ભરતી પ્રક્રિયાનો મામલો

પોલીસ ભરતી પ્રક્રિયાનો મામલો

પોલીસ ભરતી પ્રક્રિયાનો મામલે,ઉમેદવારો દ્વારા કરાયો વિરોધ.ભરતી પ્રક્રિયાનો કરાયો વિરોધ.ભરતી પ્રક્રિયામાં છબરડા કર્યા હોવાનો આક્ષેપ લગાવી ભરતી કેન્સલ કરવા કરાઈ માંગ.

ખેડૂતે કર્યો આપઘાત

ખેડૂતે કર્યો આપઘાત

કોડીનારના આલિધર ગામના ખેડૂતે કર્યો આપઘાત. પાક નિષ્ફળ જવાના કારણે કર્યો આપઘાત. કચરાભાઈ વંશ નામના ખેડૂતે કર્યો આપઘાત.

રથયાત્રાને લઈ પોલીસવડાની પ્રેસ કોન્ફરન્સ

રથયાત્રાને લઈ પોલીસવડાની પ્રેસ કોન્ફરન્સ

રથયાત્રાને લઈ પોલીસવડાની પ્રેસ કોન્ફરન્સ.ડીજીપી પી.સી.ઠાકુરની સુરક્ષામુદ્દે કોન્ફરન્સ.રથયાત્રા-ઈદના તહેવારને લઈ પોલીસ વિભાગ સતર્ક.અમદાવાદના માર્ગો પર સઘન ચેકિંગ.

પ્રાથમિક શાળાના નવ રૂમો જર્જરિત

પ્રાથમિક શાળાના નવ રૂમો જર્જરિત

ભાટસણ પ્રાથમિક શાળાના નવ રૂમો જર્જરિત હાલતમાં.ભયના ઓથાર નીચે ભણતા બાળકો.ગામ લોકો દ્વારા શાળામાં તાળાબંધીની ચીમકી.

પક્ષના કામથી સંતુષ્ટ છે અડવાણી

પક્ષના કામથી સંતુષ્ટ છે અડવાણી

ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી અને કેન્દ્રીય પ્રધાન સરબંદા સોનવાલે ગાંધીનગરમાં એસએઆઈની હોસ્ટેલનું ઉદઘાટન કર્યું. આ દરમિયાન અડવાણીએ નિવેદન કરતા જણાવ્યું કે પક્ષની કામગીરીથી સંતુષ્ટ છું. પક્ષ જે રીતે મામલાઓ સાથે વર્તી રહ્યો છે તેનાથી હું સંતુષ્ટ છું.

બે જૂથ વચ્ચે મારામારી

બે જૂથ વચ્ચે મારામારી

ભુજમાં બે જૂથ વચ્ચે મારામારી થતા અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. ભુજની જાણીતી હોટલમાં કોલેજના યુવાનોની યોજાઈ હતી પાર્ટી. પાર્ટી દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થઇ ગઇ.

હોટેલમાં યુવતીની હત્યા

હોટેલમાં યુવતીની હત્યા

હોટેલ કિંગ પેલેસમાં થયેલ યુવતીની હત્યાનો મામલો. રાણીપ પોલીસે એક આરોપીની કરી ધરપકડ કરી. પ્રેમ-પ્રકરણમાં યુવતીની હત્યા થઈ હોવાનું ખુલ્યુ. હજી પણ મુખ્ય આરોપી ફરાર છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X