રાજ્યમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

લીફટમાં વિદ્યાર્થિની સાથે છેડતી

લીફટમાં વિદ્યાર્થિની સાથે છેડતી

એપાર્ટમેન્ટની લીફટમાં વિદ્યાર્થિની સાથે છેડતી. શાળાએથી પરત ફરતા વિદ્યાર્થિની સાથે થઈ છેડતી. પોલીસે આરોપીની કરી ધરપકડ.

બે શખ્સોએ કર્યું ફાયરિંગ

બે શખ્સોએ કર્યું ફાયરિંગ

એસેન્ટ કારમાં આવેલા બે શખ્સોએ કર્યું ફાયરિંગ. જૂના સાગરીતે ફાયરિંગ કર્યાનું બહાર આવ્યું. ઓઢવમાં વિરાટનગર કેનાલ પાસે ફાયરિંગ. ફ્રેક્ચર ગેંગની ઓફિસ ઉપર વહેલી સવારે ફાયરિંગ. ઓઢવ પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી.

યુવતી પર શાપર-વેરાવળના વેપારીએ દુષ્કર્મ આચર્યુ

યુવતી પર શાપર-વેરાવળના વેપારીએ દુષ્કર્મ આચર્યુ

રાજકોટની યુવતી પર શાપર-વેરાવળના વેપારીએ દુષ્કર્મ આચર્યુ. વેપારીના શોપમાં જ કામ કરતી યુવતી સાથે બળાત્કાર. પાલડી ગામે લઇ જઇ આચર્યું હતું દુષ્કર્મ. પોલીસ તપાસ શરૂ.

વિસ્મયની સજા વધારવા હાઈકોર્ટમાં અરજી

વિસ્મયની સજા વધારવા હાઈકોર્ટમાં અરજી

વિસ્મય હિટ એન્ડ રન કેસ મામલો. મૃતક રાહુલના વકીલે હાઈકોર્ટમાં કરી અરજી.વિસ્મયની સજા વધારવા હાઈકોર્ટમાં કરી અરજી.

24 કલાકમાં રાજ્યમાં વરસાદ પડશે

24 કલાકમાં રાજ્યમાં વરસાદ પડશે

આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદ પડશે. હવામાન વિભાગે વરસાદ પડવાની કરી આગાહી. અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X