રવિન્દ્ર જાડેજા કચ્છમાં, પદયાત્રા કરી કરશે માતાના મઢના દર્શન

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

રાજ્યમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી.27મી જુલાઈ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના.વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરતું હવામાન વિભાગ.

છોટાઉદેપુરના કલેક્ટર પર હુમલો

છોટાઉદેપુરના કલેક્ટર પર હુમલો

છોટાઉદેપુરના કલેક્ટર પર હુમલાનો મામલો બિચક્યો.હુમલાને લઈને પ્રદેશ કોંગ્રેસ ભરતસિંહ સોલકીનું નિવેદન.ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનો છડેચોક ભંગ. ગેરકાયદેસર રેતી ખનન કરનારાઓને રોકવા જતા ટ્રેક્ટરથ કરાયો હતો કલેક્ટર પર હુમલો.

માતાના મઢના દર્શને જાડેજા

માતાના મઢના દર્શને જાડેજા

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા માતાની માનતા પૂરી કરવા કચ્છમાં આવી પહોંચ્યા. રવિન્દ્ર જાડેજા માતાના મઢ કચ્છ જવા પદયાત્રાથી શનિવારે રવાના થશે.

શંકરસિંહ દિલ્હીથી પરત ફર્યા

શંકરસિંહ દિલ્હીથી પરત ફર્યા

વિરોધ પક્ષના નેતા શંકરસિંહ દિલ્હીથી પરત ફર્યા. અમદાવાદ એરપોર્ટ પર આગમનસંસદસત્ર પહેલાં સોનિયા સાથે કરી હતી ચર્ચા.

રત્નકલાકારની પત્નીએ કર્યો આપઘાતનો પ્રયાસ

રત્નકલાકારની પત્નીએ કર્યો આપઘાતનો પ્રયાસ

સુરતમાં રત્નકલાકારની પત્નીએ કર્યો આપઘાતનો પ્રયાસ.કોઝવે પરથી ઝંપલાવી કર્યો આપઘાતનો પ્રયાસ.મંદીના કારણે આપઘાતનો પ્રયાસ કર્યાની માહિતી મળી રહી છે.

પ્રદેશ કોંગ્રેસની કારોબારી બેઠક

પ્રદેશ કોંગ્રેસની કારોબારી બેઠક

પ્રદેશ કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની મળશે બેઠક. વડોદરા ખાતે 25 જુલાઈએ યોજાશે બેઠક. નવ ગુજરાત સર્જનના શિર્ષક હેઠળ મળશે કારોબારી બેઠક.

લાંબા સમય બાદ વરસાદનું આગમન

લાંબા સમય બાદ વરસાદનું આગમન

લાંબા સમય બાદ વરસાદનું આગમન થતાં હાસકારો. બહુચરાજી, મોઢેરા, તેમજ હારીજ પંથકમાં વરસાદનું આગમન. મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોમાં આનંદ છવાયો.

હવાલા કૌભાંડમાં જામીન અરજી ફગાવી

હવાલા કૌભાંડમાં જામીન અરજી ફગાવી

રૂ. 7 હજાર કરોડના હવાલા કૌભાંડનો મામલો. આરોપી મદનલાલ જૈનની વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી. કોર્ટે મદનલાલ જૈનની વચગાળાની જામીન અરજી ફગાવતા મદનલાલ જૈનને ઝટકો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X