મોડી સાંજે વરસાદ બંધ થતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ પહોંચ્યા મહેસાણા

મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ પહોંચ્યા મહેસાણા

મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ પહોંચ્યા મહેસાણા. વરસાદ-પૂરની સ્થિતિની કરી સમીક્ષા. પીવાનું પાણી પહોંચાડવા અધિકારીઓને આપી સૂચના. આવતીકાલે CMના યોજાનારો કાર્યક્રમ રદ, ઉનાઈ માતાના દર્શને જવાના હતા આનંદીબેન પટેલ. રસ્તાના ખાતમૂર્હુત અને જાનકી વનના લોકાર્પણ કાર્યક્રમો રદ કરાયા.

ખેડૂતની આત્મહત્યાને લઈ અપાયું આવેદનપત્ર

ખેડૂતની આત્મહત્યાને લઈ અપાયું આવેદનપત્ર

ખેડૂતની આત્મહત્યાને લઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું.જિલ્લા ખેડૂતોએ મૌન રેલી યોજી આપ્યું આવેદનપત્ર.

બનાસકાંઠામાં વરસાદ બંધ થતાં બચાવ કામગીરી શરૂ

બનાસકાંઠામાં વરસાદ બંધ થતાં બચાવ કામગીરી શરૂ

બનાસકાંઠામાં વરસાદ બંધ થતાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી.વહીવટી તંત્ર દ્વારા બચાવ-રાહત કામગીરી શરૂ.બચાવ ટીમો દ્વારા બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી.

ધરોઇ ડેમમાંથી 50 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું

ધરોઇ ડેમમાંથી 50 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું

ધરોઇ ડેમમાંથી 50 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું. જેના કારણે અમદાવાદથી લઇને ખેડા સુધીના જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.પાણી છોડાતા ખેડાના 13 ગામોને અલર્ટ કરાયા.મામલતદાર દ્વારા 13 ગામોને અલર્ટ કરાયા.

ભયરૂપ બ્રીજ બંધ કરાયો

ભયરૂપ બ્રીજ બંધ કરાયો.

બે માળનું મકાન ધરાસાઇ

બે માળનું મકાન ધરાસાઇ

અમદાવાદ કલેક્ટર કોર્ટમાં હાજર થયા

અમદાવાદ કલેક્ટર કોર્ટમાં હાજર થયા

ઉમરાળામાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ

ઉમરાળામાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ

છેલ્લા ચાર દિવસથી મેઘરાજાની ગુજરાતમાં મહેર થઇ છે, જોકે હવે આ મહેર કહેરમાં ફેરવાઇ ગઇ છે. ઉમરાળામાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ઉમરાળામાં 509 મીલીમીટર વરસાદ નોંધાયો છે. સિઝનનો 90 ટકા વરસાદ નોંધાયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X