ગુજરાત આસપાસ: મુખ્ય સમાચારો પર એક નજર

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અંબાણી પરિવાર દ્વારકાધીશના દર્શને

અંબાણી પરિવાર દ્વારકાધીશના દર્શને

અંબાણી પરિવારે દ્વારકાધીશીને શિશ નમાવીને દર્શન-પૂજન કર્યા. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી પરિવાર સાથે દ્વારકાધીશના દર્શને આવી પહોંચ્યા હતા.

સિંહનો મૃતદેહ મળી આવ્યો

સિંહનો મૃતદેહ મળી આવ્યો

અમરેલીમાં વધુ એક સિંહનો મૃતદેહ મળી આવ્યો. લિલિયા તાલુકાના લોકી ગામ નજીકથી મળ્યો. વરસાદ અને પૂરના કારણે સિંહનું મોત થવાનું સામે આવ્યું છે.

રાજકોટ ડોક્ટરોની સતત ત્રીજા દિવસે હડતાળ

રાજકોટ ડોક્ટરોની સતત ત્રીજા દિવસે હડતાળ

સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરોની સતત ત્રીજા દિવસે હડતાળ યથાવત્.
હડતાળના કારણે સૌરાષ્ટ્રભરના દર્દીઓ હેરાન પરેશાન. જેના કારણે દર્દીઓના સગાઓમાં રોષની લાગણી ફેલાઇ રહી છે.

ખેડૂતોને વધુ રાહત આપવા ફળદુની રજૂઆત

ખેડૂતોને વધુ રાહત આપવા ફળદુની રજૂઆત

પ્રદેશ ભાજપ પ્રમુખ આર.સી.ફળદુએ ખેડૂતોને વધુ વળતર આપવાની ભલામણ કરી છે. તેમણે જણાવ્યું કેજમીનોનું ધોવાણ થવાથી ખેડૂતોને વધુ સહાય મળવી જોઇએ.ચૂંટણી દેખાતાં ફળદુની સરકારમાં રજૂઆત.

માત્ર એક બેઠક માટે પેટા ચૂંટણી

માત્ર એક બેઠક માટે પેટા ચૂંટણી

58 ગ્રામપંચાયતો માટે સરપંચ અને વોર્ડ બેઠક માટે પેટા ચૂંટણી થશે. પરંતુ 68 બેઠકો માંથી માત્ર એક બેઠક માટે થશે મતદાન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X