• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મેડિકલમાં પ્રવેશ ન મળતા યુવકે કર્યો આપઘાત

|

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

મેડિક્લમાં પ્રવેશ ન મળતા યુવકે કર્યો આપઘાત

મેડિક્લમાં પ્રવેશ ન મળતા યુવકે કર્યો આપઘાત

મેડિક્લમાં પ્રવેશ ન મળતા યુવકે કર્યો આપઘાત. ગળેફાંસો ખાઈ યુવકે કર્યો આપઘાત. હાટકેશ્વર વિસ્તારમાં આવેલા નહેરુનગરની ઘટના.

 ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતી

ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતી

આજે ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતી. CM આનંદીબહેન પટેલે ટ્વીટ કરી પાઠવી શ્રદ્ધાંજલિ. CM આનંદીબહેને ડૉ.મુખર્જીના બલિદાનને કર્યું યાદ.

ડ્રેસિંગરૂમ સમારકામ વિવાદ

ડ્રેસિંગરૂમ સમારકામ વિવાદ

બરોડા ક્રિકેટ એસોસિએશન ડ્રેસિંગરૂમ સમારકામ વિવાદ. BCCIના પૂર્વ મંત્રી સંજય પટેલ સહિત ત્રણ સામે અંશુમન ગાયકવાડે ગુનો નોંધવા કરી માગ.

આમરણાંત ઉપવાસ ખોટા

આમરણાંત ઉપવાસ ખોટા

સ્વામિનારાયણ મંદિરમાં ઉપવાસ બેઠેલી 21 મહિલાઓ. બે-ત્રણ મહિલાઓ દૂધ કોલ્ડ્રિંગ જેવું પીણું પીતી ઝડપાઇ. દેવ પક્ષે લગાવ્યો આરોપ આમરણાંત ઉપવાસ ખોટા.

વિદેશી દારૂ ઝડપાયો

વિદેશી દારૂ ઝડપાયો

બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો. ગાડી અને દારૂ સહિત કુલ રૂ.5,48,400નો મુદ્દામાલ કબજે. ગાડી ચાલક ફરાર,પોલીસ વધુ તપાસ હાથ ધરી.

AMCના વાહનોમાં આગ

AMCના વાહનોમાં આગ

AMCના સોલિડ વેસ્ટ વિભાગના વાહનોમાં આગ. પાંચ જેટલા છોટાહાથી વાહનમાં લાગી આગ. દાણીલીમડા વિસ્તારમાં બની શંકાસ્પદ ઘટના.

ત્રણ મહિલા હરિભક્તોની તબિયત લથડી

ત્રણ મહિલા હરિભક્તોની તબિયત લથડી

સુરતના વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં નામ-ધર્માદા આંદોલન થોભવાનું નામ નથી લઇ રહ્યું. ત્રણ મહિલા હરિભક્તોની તબિયત લથડી
ઉપવાસ સ્થળે જ સારવાર કરવાની મહિલાની જીદ. 108ની ટીમે સારવાર શરૂ કરી.

ભાજપની બે મહિલા આગેવાનો બાખડી

ભાજપની બે મહિલા આગેવાનો બાખડી

પોરબંદરમાં ચોંકાવનારી અને હાસ્યાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં ભાજપની બે મહિલા આગેવાનો બાખડી પડી હતી. શ્યામાપ્રસાદની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ બાદ બાખડી પખડી પડી. અનાવરણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહિલાઓ વચ્ચે તકરાર થઇ હતી.

અમદાવાદમાં જૂથ અથડામણ

અમદાવાદમાં જૂથ અથડામણ

ગુલબાઈ ટેકરા પાસે થયેલી જૂથ અથડામણ મામલો. ગુજરાત યુનિ. પોલીસે 19 આરોપીની ધરપકડ કરી લીધી છે. રાયોટિંગના ગુનામાં કરાઈ ધરપકડ.

કોંગ્રેસ પ્રેરિત સ્વરક્ષણ સમિતિનું સંમેલન

કોંગ્રેસ પ્રેરિત સ્વરક્ષણ સમિતિનું સંમેલન

આજે દસક્રોઈના આંબા હોટલ ખાતે યોજાશે. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા રહેશે ઉપસ્થિત.

બાળકો સાથે મહિલાનો આપઘાત

બાળકો સાથે મહિલાનો આપઘાત

રાજકોટમાં માતાએ સંતાનો સાથે કરી આત્મહત્યા. માતાએ બે સંતાનો સાથે તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત. અગમ્ય કારણોસર માતાનો બે સંતાનો સાથે આપઘાત. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે સાસુના ટોણાથી લાગી આવતા મહિલાનો બે સંતાનો સાથે આપઘાત કર્યો.

જોડિયા બાળકો મૂકી માતા ફરાર

જોડિયા બાળકો મૂકી માતા ફરાર

સયાજી હોસ્પિચલમાં બે જોડિયા બાળકો મૂકી માતા ફરાર. છેલ્લા 9 દિવસથી માતાનો કોઈ પત્તો નહીં. હોસ્પિટલના રજિસ્ટર્ડમાં માતાનું નામ-સરનામું ખોટું. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

lok-sabha-home

English summary
July 6 : Read local news of Gujarat here. you can read every political, crime and city news in pics.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+000
CONG+000
OTH000

Arunachal Pradesh

PartyLWT
CONG000
BJP000
OTH000

Sikkim

PartyLWT
SDF000
SKM000
OTH000

Odisha

PartyLWT
BJD000
CONG000
OTH000

Andhra Pradesh

PartyLWT
TDP000
YSRCP000
OTH000

AWAITING

Madan Gopal - INC
Bikaner
AWAITING
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more