For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ: રથયાત્રાની વ્યૂહરચના માટે એસીએસ હોમની બેઠક

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

રથયાત્રાની વ્યૂહરચના

રથયાત્રાની વ્યૂહરચના

રથયાત્રાની વ્યૂહરચના માટે એસીએસ હોમની બેઠક યોજાઈ. બે તહેવાર સાથે આવતા પોલીસ વધુ સક્રિય છે. ડ્રોનની મદદથી 22 કિલોમીટરનું મેપિંગ કરવામાં આવ્યું.

રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત

રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત

રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ હજી સુધી યથાવત છે. વ્યાજખોરોએ એક વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જાનથી મારી નાખવાની ધમકી આપતા 12 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ધાનેરા માર્કેટયાર્ડ ચૂંટણીનું મતદાન શરૂ

ધાનેરા માર્કેટયાર્ડ ચૂંટણીનું મતદાન શરૂ

બનાસકાંઠાના ધાનેરા માર્કેટયાર્ડ ચૂંટણીનું મતદાન શરૂ થઇ ગયું છે.મતદાન કરવા ખેડૂતોની લાંબી કતાર લાગી છે.ચૂંટણી અધિકારી યુ.એમ. વાસણાવાળાની ટીમ દ્વારા વ્યવસ્થાની સંપૂર્ણ બંદોબસ્ત કરવામાં આવી છે.

DCP ક્રાઈમના પોલીસ કોન્સ્ટેબલ વિનોદ પટેલ સસ્પેન્ડ

DCP ક્રાઈમના પોલીસ કોન્સ્ટેબલ વિનોદ પટેલ સસ્પેન્ડ

વડોદરાના DCP ક્રાઈમના પોલીસ કોન્સ્ટેબલ વિનોદ પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.સતત ગેરહાજર રહેતા પોલીસને કરાયા સસ્પેન્ડ.
વડોદરા પોલીસ કમિશ્નરે પોલીસકર્મીને કર્યો સસ્પેન્ડ.

બુટલેગર પર થયેલ ફાયરિંગનો મામલો

બુટલેગર પર થયેલ ફાયરિંગનો મામલો

બુટલેગર પર થયેલ ફાયરિંગનો મામલો બિચક્યો.લોધિકા પોલીસે ફાયરિંગ કરનાર ચાર શખસની ધરપકડ કરી લીધી છે.આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરાશે.

21 વર્ષીય યુવતીને ભગાડી જનાર બુટલેગરની ધરપકડ

21 વર્ષીય યુવતીને ભગાડી જનાર બુટલેગરની ધરપકડ

21 વર્ષીય યુવતીને ભગાડી જનાર બુટલેગરની ATSએ કરી લીધી ધરપકડ.બુટલેગર માસુમ મહિડા બે સંતાનોનો છે પિતા છે. અત્રે નોંધનીય છે કે યુવતીને બગાડી ગયા બાદ નડિયાદમાં ભારે હોબાળો મચી ગયો હતો.

ગામમાં આવેલી સિંહણ ભાગી છુટી

ગામમાં આવેલી સિંહણ ભાગી છુટી

માલપર ગામમાં આવેલી સિંહણ ભાગી છુટી.વનવિભાગે સિંહણને પકડવા સવાર સુધી ઓપરેશન હાથ ધર્યું.માલપર ગામમાં આ ઘટનાના કારણે ફફડાટ ફેલાઇ ગયો છે.

હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

હેડ કોન્સ્ટેબલ(રાઇટર) લાંચ લેતા ઝડપાયો. DYSP ઓફિસના હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો. ACBએ હરેશ ત્રિવેદી રૂ.17 હજારની લાંચ લેતા ઝડપ્યો.

ભૂજમાં પરિવારની ઈચ્છામૃત્યુ મામલો

ભૂજમાં પરિવારની ઈચ્છામૃત્યુ મામલો

ભૂજમાં પરિવારની ઈચ્છામૃત્યુ મામલો.જિલ્લા કલેક્ટરે યોજેલ બેઠકમાં લેવાયો નિર્ણય.અમદાવાદ કિડની હોસ્પિટલમાં કરાશે સારવાર. દિકરાની સારવાર માટે માતાપિતા ઇચ્છામૃત્યુંની કરી હતી માંગ.

એહમદ પટેલે રેલવે પ્રધાનની મુલાકાત લીધી

એહમદ પટેલે રેલવે પ્રધાનની મુલાકાત લીધી

કોંગ્રેસ નેતા એહમદ પટેલે રેલવે પ્રધાનની મુલાકાત લીધી.એહમદ પટેલની કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુને રજૂઆત.કોંગ્રેસ સાંસદ અહેમદ પટેલે પત્ર લખીકેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુને ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ટ્રાફિક મુદ્દે પત્ર લખ્યો.

ડાકોરથી ગુજરાત કોંગ્રેસની જનસંપર્ક યાત્રા

ડાકોરથી ગુજરાત કોંગ્રેસની જનસંપર્ક યાત્રા

ડાકોરથી ગુજરાત કોંગ્રેસની જનસંપર્ક યાત્રાનો બીજો રાઉન્ડ શરૂ.અમદાવાદ-ગુજરાત કોંગ્રેસની જનસંપર્ક યાત્રાનો બીજો રાઉન્ડ
મધ્ય ગુજરાતના ડાકોરથી યાત્રાનો થશે પ્રારંભ.પ્રદેશપ્રમુખ ભરતસિંહ સોલંકી રહેશે ઉપસ્થિત.

500 લોકોની આત્મવિલોપનની ચીમકી

500 લોકોની આત્મવિલોપનની ચીમકી

કલ્યાણનગરના રહીશોએ આવાસના મુદ્દે મૌન રેલી કાઢી. કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. મકાન નહીં મળે તો 500 લોકોની આત્મવિલોપનની ચીમકી.

ગુજરાતના મુખ્ય સમાચારો

ગુજરાતના મુખ્ય સમાચારો, જુઓ વીડિયોમાં...

English summary
July 7 : Read local news of Gujarat here. you can read every political, crime and city news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X