જૂનાગઢમાં કોંગ્રેસના બે કાઉન્સિલર્સ ભાજપમાં જોડાયા

આ પક્ષ પલયાને કારણે 51 સભ્યોની જૂનાગઢ મ્યુનિસિપાલિટીમાં ભાજપનું સંખ્યાબળ 19 સભ્યોનું થઇ ગયું છે. સોમવારે સાંજે એટલે કે 5 નવેમ્બર, 2012ના રોજ થયેલા પક્ષપલટા પહેલાં જૂનાગઢ મ્યુનિસિપાલિટીમાં કોંગ્રેસના 7 કાઉન્સિલર હતા.
સોમવારે કોંગ્રેસના મુસ્લિમ કાઉન્સિલર્સ શહેનાઝ કુરૈશી અને અબ્દુલ મહિડા ભાજપમાં જોડાઇ જતાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઘટી ગઇ છે. બંનેએ સોમવારે પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું અને એવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ અમારા લોકોને (મુસ્લિમોને) ઊંચા હોદ્દા આપતી નથી.












Click it and Unblock the Notifications
