અમદાવાદમાંથી સાત લાખ રૂપિયાના હિરાની ચોરી

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

 સાત લાખના ગોલ્ડ-ડાયમંડની ચોરી

સાત લાખના ગોલ્ડ-ડાયમંડની ચોરી

નારણપુરામાં થયેલ સાત લાખના ગોલ્ડ, ડાયમંડ ચોરીનો મામલે પોલીસ આફળી-ફાફળી. પોલીસે તપાસ માટે અલગ અલગ ટીમો બનાવી. પોલીસની ટીમ રાજસ્થાન તપાસ માટે પણ જશે.

 પર્યાવરણના ભોગે સુરતનો વિકાસ

પર્યાવરણના ભોગે સુરતનો વિકાસ

ગુજરાતનો વિકાસ પર્યાવરણના ભોગે થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુરત નગરપાલિકાએ ગઇ કાલે 30 ઝાડ કાપી નાખ્યાં. રાંદેર રોડ પર BRTSનું કામ ચાલુ હોવાથી, આ ઝાડ કાપતાં આજુબાજુના લોકો રોષે ભરાયા હતા.

હિટ એન્ડ રન કેસમાં બેનાં મો

હિટ એન્ડ રન કેસમાં બેનાં મો

અમદાવાદમાં હિટ એન્ડ રન કેસમાં બેનાં મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. નવાબના છાપરા બહાર સૂતેલા લોક પર કાર ચડાવી દીધી. આ અકસ્માતમાં 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

1.19 કરોડનો દારૂ સુરતમાં ઝડપાયો

1.19 કરોડનો દારૂ સુરતમાં ઝડપાયો

1.19 કરોડનો દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું. કામરેજ ટોલનાકા નજીક દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું. સુરત જિલ્લા LCBએ બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપ્યો.

યુવકની હત્યા

યુવકની હત્યા

નારણપુરામાં થયેલ યુવકની હત્યા મામલો. પોલીસે હત્યાના ગુનામાં બે યુવકની કરી ધરપકડ. કટાર વાગવાથી યુવકની થયું હતું મૃત્યું.

15 ગામના લોકો ઉપવાસ આંદોલન પર

15 ગામના લોકો ઉપવાસ આંદોલન પર

નવાગામમાં 15 ગામના લોકો ઉપવાસ આંદોલન પર. ONGCના પડતર પ્રશ્નોને લઈ શરૂ કર્યુ આંદોલન. 50થી વધુ ગ્રામજનો ઉપવાસ આંદોલન પર.

સાસણમાં ફરી ધરા ધ્રુજી

સાસણમાં ફરી ધરા ધ્રુજી

સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ફરી ધરા ધ્રુજી. સવારે 7.50 કલાકે ધરતીકંપનો હળવો આંચકો અનુભવાયો. કાળજાળ ગરમીમાં લોકો હજી પણ ભયના ઓથારે.

યુવકની હત્યા મામલો

યુવકની હત્યા મામલો

નારણપુરામાં થયેલ યુવકની હત્યા મામલો. પોલીસે હત્યાના ગુનામાં બે યુવકની કરી ધરપકડ. કટાર વાગવાથી યુવકની થયું હતું મૃત્યું.

શહેર કોંગ્રેસ દ્વારા સર્વિસ ટેક્સનો વિરોધ.

શહેર કોંગ્રેસ દ્વારા સર્વિસ ટેક્સનો વિરોધ.

સર્વિસ ટેક્સના વધારાને લઇ કર્યો વિરોધ. શહેર કોંગ્રેસે એક્સાઇઝ અધિકારીને આપ્યું આવેનદપત્ર જેમાં તેમણે સર્વિસ ટેક્સનો વિરોધ નોંધાવ્યો છે.

સસ્તા હાઉસિંગ માટે પુનઃવિકાસ નીતિ

સસ્તા હાઉસિંગ માટે પુનઃવિકાસ નીતિ

ગુજરાતે સસ્તા હાઉસિંગ માટે પુનઃવિકાસ નીતિ અપનાવી. એક લાખ હાઉસિંગનાં મકાનો બનાવાની યોજના. અમદાવાદ, રાજકોટ, વડોદરા-સુરતમાં બનાવાની યોજના.

વડોદરમાં ધરણા

વડોદરમાં ધરણા

વડોદરામાં આવેલા કલ્યાણનગરના રહીશોનો વસાહતનો મામલો બિચક્યો છે. પોલીસે ધરણાં પર બેઠેલા 50 અસરગ્રસ્તોની અટકાયત કરી છે. કલ્યાણનગરમાં જ મકાન જોઈએ તેવી રહીશો દ્વારા માગણી કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં બોલપેનની ચોરી!!

અમદાવાદમાં બોલપેનની ચોરી!!

નેહરુનગર સર્કલ પાસે રાજ સ્ટેશનરીની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. રૂ. 4 લાખથી વધુ રૂપિયાની બોલપેન અને 2 લાખ રૂપિયાની રોકડની ચોરી કરી ફરાર.

બાબુ બજરંગીએ ખાસ અદાલતમાં કરી અરજી

બાબુ બજરંગીએ ખાસ અદાલતમાં કરી અરજી

નરોડા ગામ તોફાન કેસ મામલો, બાબુ બજરંગીએ ખાસ અદાલતમાં કરી અરજી. આંખોની સારવાર કરવા માટે રાજ્ય બહાર જવા મંજૂરી માગતી કરી અરજી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X