CMએ આગામી ચૂંટણીઓમાં ભાજપને જીતાડવા કરી અપીલ

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

કંકાવતી નદીમાં પૂર

કંકાવતી નદીમાં પૂર

ભારે વરસાદના પગલે કંકાવતી નદીમાં પૂર આવ્યું. જામનગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ. રોજીયા,અને જામવથંલી સહિતના ગામોમાં 5 ઈંચ વરસાદ.

CM પ્રવેશોત્સવમાં આપશે હાજરી

CM પ્રવેશોત્સવમાં આપશે હાજરી

CM આનંદીબહેન પટેલ કોડીનારના અરણેજમાં પ્રવેશોત્સવમાં આપશે હાજરી, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું લોકાર્પણ કરશે.

ફેક્ટરીમાં લાગી આગ

ફેક્ટરીમાં લાગી આગ

દાણીલીમડાની એક ફેક્ટરીમાં લાગી આગ. ચંડોળા તળાવ પાસે આવેલી ફેક્ટરીમાં આગ. ચાર ફાયર ફાઈટર ઘટના સ્થળે. આગ પર કાબૂ મેળવવાની જહેમત શરૂ.

આનંદીબેન પટેલ દ્વારા પ્રચાર શરૂ

આનંદીબેન પટેલ દ્વારા પ્રચાર શરૂ

માણસામા સીએમ આનંદીબહેનનુ સબોધન.લોકોને સ્વચ્છતા જાળવવા કરી અપિલ.સીએમએ આગામી ચૂંટણીઓમાં ભાજપને જીતાડવા કરી અપીલ.

નગર પાલિકાના પ્રમુખને ખૂનની ધમકી

નગર પાલિકાના પ્રમુખને ખૂનની ધમકી

નગર પાલિકાના પ્રમુખ મુન્નાભાઇ સોજીત્રાને ખૂનની ધમકી. ધમકી આપનાર ભાજપના જસદણ નગપાલિકાના પૂર્વ સદસ્ય. સદસ્ય પોપટભાઇ કટેસિયાએ આપી ધમકી.

 વડોદરાના વાતાવરણમાં પલટો

વડોદરાના વાતાવરણમાં પલટો

વડોદરાના વાતાવરણમાં પલટો. વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન ફૂંકાયો શહેરીજનોને ગરમીથી રાહત.

મહિલાની હત્યા

મહિલાની હત્યા

હળવદના એંઝાર ગામમાં મહિલાની હત્યાનો મામલો પોલીસે કાકીની હત્યા કરનાર બે ભત્રીજાની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી.

યુ-સ્ટાર સોફ્ટ ડ્રિંકનો મામલો

યુ-સ્ટાર સોફ્ટ ડ્રિંકનો મામલો

કચ્છમાં બનતા યુ-સ્ટાર સોફ્ટ ડ્રિંકનો મામલો. 10 ટકા આલ્કોહોલનું પ્રમાણ મળતાં પ્રતિબંધ કંપનીના માલિક ભાજપના અગ્રણી ડૉ.ડી.આર.ઝાલા.

પ્રવેશોત્સવ

પ્રવેશોત્સવ

રાજ્યમાં આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ તમામ પ્રધાનો તેમજ પદાધિકારીઓ પ્રવેશોત્સવમાં જોડાશે.

ગુજરાતના મુખ્ય સમાચાર

ગુજરાતના મુખ્ય સમાચાર જુઓ વીડિયોમાં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X