રાજકોટમાં ભાજપ પ્રમુખ જુગાર રમતા ઝડપાયા

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ગાંધીનગર GIDCના પ્રશ્નો

ગાંધીનગર GIDCના પ્રશ્નો

GIDCના પ્રશ્નો માટે હવે દર ત્રણ મહિને 'ઓપન હાઉસ'. ઉદ્યોગકારો સાથે cmની વીડિયો કોન્ફરન્સ.

ભાજપ પ્રમુખ જુગાર રમતા જડપાયા

ભાજપ પ્રમુખ જુગાર રમતા જડપાયા

વીરપુરના લુણાગ્રા ગામે જુગારધામ પર રેઇડ.જેતપુર તાલુકા ભાજપપ્રમુખ સુભાષ બાંભરોલીયા અને 5 લોકો જુગાર રમતા ઝડપાયા, 10,300ની રોકડ જપ્ત.

પ્રધાનોને યોગની તાલિમ

પ્રધાનોને યોગની તાલિમ

21 જૂને વિશ્વ યોગ દિવસ. રાજ્ય સરકારના પ્રધાનો વિજય રૂપાણી, ગોવિંદભાઈ પટેલ, જયંતી કવાડિયા, વસુબહેન ત્રિવેદીને યોગની તાલીમ આપવામાં આવી.

વડતાલ સ્વામિનરાયણ મંદિરનો મામલો

વડતાલ સ્વામિનરાયણ મંદિરનો મામલો

વડતાલ સ્વામિનરાયણ મંદિરનો મામલો. વડતાલ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓ-ચેરમેન હજી પણ ચૂપ. ત્રણ દિવસથી મંદિરમાં ચાલી રહ્યું છે આંદોલન.

માર્ગ અકસ્માતમાં એકનું મોત

માર્ગ અકસ્માતમાં એકનું મોત

શામળાજીના મેરાવાડા પાસે માર્ગ અકસ્માતમાં એકનું મોત. ઊભેલી ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા સર્જાયો અકસ્માત. અકસ્માતમાં એક ગંભીર રીતે ઘાયલ.

સુરતમાં કમળાનો કહેર

સુરતમાં કમળાનો કહેર

સુરતના પુણા વિસ્તારમાં કમળાનો કહેર. કમળાના 40થી વધુ કેસ નોંધાયા.કમળાના કારણે એકનું મોત, આરોગ્ય તંત્ર દોડતું થયું.

યુનિ.માં માસ્ટર ડિગ્રી અંગે નિર્ણય

યુનિ.માં માસ્ટર ડિગ્રી અંગે નિર્ણય

ગુજરાત યુનિ.માં આવી રહ્યો છે માસ્ટર ડિગ્રી અંગે નિર્ણય. માસ્ટર ડિગ્રીના ઓછા ટકા ધરાવતા વિદ્યાર્થીઓ. અન્ય વિષય રાખીને ફરી ભણી શકશે.

આવતીકાલથી રમઝાન માસ

આવતીકાલથી રમઝાન માસ

આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ. સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઉજવવામાં આવશે રમઝાન માસ. આવતીકાલથી એક મહિના માટે મુસ્લિમો રાખશે રોઝા અને કરશે ઇબાદત.

યોગ દિવસ કે ખર્ચાળ દિવસ

યોગ દિવસ કે ખર્ચાળ દિવસ

વિશ્વ યોગ દિવસની ઉજવણી ભારે ખર્ચાળ સાબિત થઇ રહી છે. આને યોગ દિવસ કહેવો કે ખર્ચાળ દિવસ એ નક્કી કરવું મુશ્કેલ થઇ રહ્યું છે. દમણમાં એક દિવસના યોગા માટે રૂ.32 લાખનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

ગિરમાં સિંહોનું વેકેશન

ગિરમાં સિંહોનું વેકેશન

આજથી ગીરમાં વનરાજોનું વેકેશન શરૂ. સિંહોની સંવનનની મોસમ શરૂ થવાના કારણે વેકેશન જાહેર કરવામાં આવ્યું. 15 ઓક્ટોબરથી ખુલશે ગીર અભ્યારણ્ય, ત્યાં સુધી પાર્ક રહેશે બંધ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X