ભાદર ડેમના ત્રણ દરવાજા ડેમેજ થયાની આશંકા

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

યુવાનનું અપહરણ કરી માર્યો માર

યુવાનનું અપહરણ કરી માર્યો માર

અમદાવાદમાં યુવાનનું અપહરણ કરી માર્યો ઢોર માર. જગતપુર પાસે યુવાનને 10 શખ્સોએ માર્યો માર. નારણપુરા વિસ્તારમાં રહેતા શખ્સોએ માર્યો માર.

32 બોરની પિસ્તોલ સાથે એકની ધરપકડ

32 બોરની પિસ્તોલ સાથે એકની ધરપકડ

ગુજરાત કોલેજમાં બે જૂથો વચ્ચે ઝગડો થતા એક વ્યક્તિએ પિસ્તોલ કાઢી હતી, બાતમીના આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ શખ્શ ઇન્ડિયન તિબેટિયન પોલીસમાં ફરઝ બજાવે છે અને તેણે સામેવાળી વ્યક્તિને ડરાવવા માટે પિસ્તોલ કાઢી હતી.

સાબરમતી વિસ્તારમાં પાણીની અછત

સાબરમતી વિસ્તારમાં પાણીની અછત

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાણીની અછત સર્જાતા મહીલા કોંગ્રેસે માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓએ સાબરમતી વોર્ડ પાસે એકત્રિત થઇને સૂત્રોચ્ચાર કર્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચે ત્રણ ચીટર મહિલાની કરી ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચે ત્રણ ચીટર મહિલાની કરી ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચે ત્રણ ચીટર મહિલાની કરી ધરપકડ.યુવતીઓને લાલચ આપી પૈસા પડાવતી ગેંગ.અનેક લોકો પાસેથી છેતરપિંડી કરનાર ગેંગનો ભેદ ઉકેલાયો.

ભાદર ડેમના ત્રણ દરવાજા ડેમેજ થયાની આશંકા

ભાદર ડેમના ત્રણ દરવાજા ડેમેજ થયાની આશંકા

ભાદર ડેમના ત્રણ દરવાજા ડેમેજ થયાની આશંકા.26 દરવાજા 5 દિવસ પહેલા ખોલવામાં આવ્યા હતા.સિંચાઈ વિભાગે દરવાજા બંધ કરવા પ્રયાસ હાથ ધર્યા.

બિગ બી જ રહેશે બ્રાંડ એમ્બેસડર

બિગ બી જ રહેશે બ્રાંડ એમ્બેસડર

અમિતાભ બચ્ચન રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે યથાવત રહેશે. એક માસમાં નવી પ્રવાસન નીતિ જાહેર કરવામાં આવશે. છ સ્થળોનો ઈકો ટુરીઝમ તરીકે વિકાસ કરવામાં આવશે.

જેલનો હવાલદાર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

જેલનો હવાલદાર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

પાટણ જેલનો હવાલદાર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. હવલદાર નવલ ઠાકોર રૂ.એક હજારની લાંચ લેતા ઝડપાયો. હવાલદાર નવલ ઠાકોરની એંટી કરપ્શન બ્યૂરોએ કરી ધરપકડ.

મુથૂટ ફાયનાન્સમાં કરોડોની લૂંટ

મુથૂટ ફાયનાન્સમાં કરોડોની લૂંટ

દમણમાં મુથૂટ ફાયનાન્સમાં કરોડોની લૂંટ થતા ચકચાર. અજાણ્યા શખ્સોએ કરી લૂંટ. હથિયારો બતાવી 2 કરોડથી વધુની લૂંટની કર્યાની ચર્ચા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X