For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડાંગમાં મેનેજર સાથે આદિવાસી યુવતીની ક્લિપિંગ આવી બહાર

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

મેનેજરની આદિવાસી યુવતી સાથે ક્લિપિંગ

મેનેજરની આદિવાસી યુવતી સાથે ક્લિપિંગ

આહવાના નિવૃત મેનેજરની આદિવાસી યુવતી સાથે ક્લિપિંગ સામે આવતા ચકચાર. સ્થાનિક ધારાસભ્યએ ગૃહ વિભાગમાં કરી ફરિયાદ. ડાંગ જિલ્લાના આહવાનો બનાવ.

વડોદરાના વારસિયા વિસ્તારમાં હિટ એન્ડ રન

વડોદરાના વારસિયા વિસ્તારમાં હિટ એન્ડ રન

હવે વડોદરાના વારસિયા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી. સ્કોર્પિયો ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા અકસ્માતમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા.

વિદ્યાર્થીનો આપઘાત

વિદ્યાર્થીનો આપઘાત

લુન્સીકુઈ વિસ્તારમાં વિદ્યાર્થીનો આપઘાત. ધોરણ 10 ના વિદ્યાર્થીએ પરિણામ પહેલાં જ કર્યો આપઘાત નાપાસ થવાની બીકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત.

રાજકોટ સિંગતેલના ભાવમાં વધારો

રાજકોટ સિંગતેલના ભાવમાં વધારો

રાજકોટ સિંગતેલના ભાવમાં વધારો. આઠ દિવસમાં રૂ.50નો વધારો નોંધાયો પ્રતિ ડબ્બાએ રૂ.1500ની સપાટી પાર કરી.

ઓછા માર્ક આવતાં આપઘાતનો પ્રયાસ

ઓછા માર્ક આવતાં આપઘાતનો પ્રયાસ

ધો.10ની વિદ્યાર્થિનીને ઓછા માર્ક આવતાં આપઘાતનો પ્રયાસ કર્યો. મણિનગર પૂર્વના મકાનમાં રહેતી વિદ્યાર્થીનીએ દસમામાં ઓછા ટકા આવતા પગલું ભર્યું.

બે જગ્યાએથી લાખ્ખો રૂપિયાનો ઝડપાયો દારૂ

બે જગ્યાએથી લાખ્ખો રૂપિયાનો ઝડપાયો દારૂ

NH-8 ઉપર બે જગ્યાએથી લાખ્ખો રૂપિયાનો ઝડપાયો દારૂ. વેસ્મા પાસે ટ્રકમાંથી 52.65 લાખનો દારૂ ઝડપાયો. કુલ 73 લાખનો મુદ્દા માલ કબજે કરાયો.

English summary
June 4 : Read local news of Gujarat here. you can read every political, crime and city news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X