અમિત શાહ ગાંધીનગર અમદાવાદમાં વિકાસના કામોનું લોકાર્પણ કરશે

કેન્દ્રીય મંત્રી અણિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. ત્યારે પોતાના મત વિસ્તાર ગાંધીનગર બેઠકમાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોચ્યા છે. અમિત શાહે પોતાના મત વિસ્તાર અમદવાદમાં લોકો વચ્ચે મકર સંક્રાંતિની ઉજવણી કરી હતી. તેમના દ્વાર પંતંગ ઉડાવીને બોર ચીકીની મજા માણી હતી. ગુજરાત પ્રવાસના બીજા દિવસે અમિત શઆહ ગાંધીનગર લોકસભા બેઠક પર વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરશે.

AMIT SHAH

અમિત શાહ ગાંધીનગર જિલ્લાના મોટી આદરજ ખઆતે વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણના કરવામાં આવશે. અમદાવાદ બોડકદેવ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઇડ સંઘના રાજ્યકક્ષાના ટ્રેનિંગ સેન્ટરના નિવાસનું લોકાર્પણ કરવામા આવશે.

અમિત શાહ પોલાતાના લોકસભા મતવિસ્તારનું ખાસ અગત રીતે ધ્યાન આપી રહ્યા છે. ગાંધીનગર લોકશભા મત વિસ્તારમાં ગાંધીનગર જિલ્લા અને અમદાવાદના અમુક વિસ્તારનો સમાવેશ થાય છે. તેમજ તેમના લોકસભા મત વિસ્તારામં 7 વિધાનસભા મત વિસ્તારનો સિમાવશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X