સપ્ટેમ્બરમા શરૂ થતા કપિલ શર્મા શો માટે કપિલનો નવો લૂક બધાને લાગ્યો આકર્ષક

કપિલ શર્મા પોતાના આવનાર લઇને જોરશોરથી તૈયારી ચાલી રહી છે. તેના પ્રમોશન માટે પ્રોમો પણ વાઇરલ થઇ રહ્યા છે. સપ્ટેમ્બરમાં આવનાર પોતાના શો માં કપિલ શર્મા નવા લૂક સાથે જોવા મળશે ધી કપિલ શર્મા પોપ્યુલર કમેડી શો માં તે નવા હેન્

કપિલ શર્મા પોતાના આવનાર લઇને જોરશોરથી તૈયારી ચાલી રહી છે. તેના પ્રમોશન માટે પ્રોમો પણ વાઇરલ થઇ રહ્યા છે. સપ્ટેમ્બરમાં આવનાર પોતાના શો માં કપિલ શર્મા નવા લૂક સાથે જોવા મળશે ધી કપિલ શર્મા પોપ્યુલર કમેડી શો માં તે નવા હેન્ડસમ અવતારમાં બધાને સરપ્રાઇઝ આપશે. કપિલના લૂકને લઇને આયુષમાન ખુરાનાએ કોમેન્ટ કરતા જણાવ્યું હતુ કે, "કપિલ નવા લૂકમાં તુ ઓળખી નથી શકાતો'" આજે કપિલ શર્માએ પોતાના પિંક ટી શર્ટમાં નવો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

KAPIL

પોતાના ઇન્ટાગ્રામમાં નવો ફોટો શેર કરીને કપિલ શર્માએ લઘ્યુ હતુ કે, "મે ગુગલ કર્યું તમે તે વાંચ્યુ @તમન્નાબોલી યુવકો પિંક પહેરી શકે? હા, તમે સાચુ વાચ્યું તે સાચુ છે. સાચો માણસ પિકં પહેરે છે. આપણા માથી ઘણાને નહી ખબર હોય કે, પિંક કલર પણ પુરુષનો છે. ઐતિહાસિક દ્રષ્ટિએ પિંક કલર ફ્કત મહિલાઓ માટે જ નહોતો. 18 મી સદિમાં પુરુષો પણ પિંક સિલ્કનું શુટ પહેલાતા હતા. પિક પહેરવાથી તમારી મર્દાનગી ઓછી નથી થતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X