Kartik Aaryan ને મમ્મી-પાપા સાથે મનાવ્યો જન્મ દિવસ, રાત્રે મળી સરપ્રાઇઝ
કાર્તિક આર્યને આજ પોતાનો જન્મદિવસની ઉજવણી કરી હતી. આ અવસરે તેના નજીકના મિત્રો તેને જન્મદિવસની શુભકામના આપી રહ્યા છે. તેણે સોશિયલ મીડિયામાં એક તસવીર શૈર કરીને કહ્યુ કે, કેવી રીતે તેને એક સરપ્રાઇઝ ગીફ્ટ મળી છે. જી હા આ સર
કાર્તિક આર્યને આજ પોતાનો જન્મદિવસની ઉજવણી કરી હતી. આ અવસરે તેના નજીકના મિત્રો તેને જન્મદિવસની શુભકામના આપી રહ્યા છે. તેણે સોશિયલ મીડિયામાં એક તસવીર શૈર કરીને કહ્યુ કે, કેવી રીતે તેને એક સરપ્રાઇઝ ગીફ્ટ મળી છે. જી હા આ સરપ્રાઇજ બીજા કોઇએ નહી પરંતુ તેના માતા્ પિતાએ આપી છે. કાર્તિક આર્યનના પરીવારે તેના 32માં જન્મ દિવસે તેને સપ્રાઇઝ આપ્યો છે.

અભિનેતાના માતા પિતએ તેને એક ચોકલેટ કેક લાવીને આ્યો છએ. ઘરે બર્થે સેલિબ્રેશનની તસવીર શેર કરતા કાર્તિકે લખ્યુ હતુ કે, દરેક જન્મમાં હુ તમારી કોકીના રુપમાં જન્મ લેવા માંગીશ. મમ્મી,પાપા,મામી પાપા કટોરી અને કિકીને જન્મદિવસની સરપ્રાઇઝ આપવા માટે ધન્યવાદ
કાર્તિક આર્યને જેવી આ પોસ્ટ કરી કે, તરત તે પો્ટ વાઇરલ થઇ રહી છે. અને લોકોનુ કહેવુ છે કે, સારા કલાકારની સાથે સાથે સારા વ્યક્તિ પણ છે. કાર્તિક આર્યન અને તેની માતા પિતાનો સંબંધ ઘણો જ શાનદાર છે. અભિનેતા સાથે ઘણી જગ્યાએ સ્પોર્ટ કરવામાં આવે છે. કાર્તિક આર્યન જેવી આ પોસ્ટ કરી કે, મીડિયા પર ફેન્સ તેના પર રિએક્ટ કરી રહ્યા છે.
કૃતિ સેનને કર્યુ વિશ
આ સિવાય અભિનેત્રી કૃતિ સેનન જે તેની સારી મિત્ર છે. તેણે પણ કોમેન્ટ કરીને તેને વિશ કર્યુ છે. "જન્મદિવસની શુભકામનાએ બંટુ" મારી પાસે તમારા માટે સરસ ગિફ્ટ છે. જોતા રહો.












Click it and Unblock the Notifications
