Lok Sabha Elections 2024: ગુજરાતમાં 1 કલાક સુધીમાં 37.83 ટકા મતદાન

Lok Sabha Elections 2024: ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે 7મી મે એટલે કે આજે મતદાન શરૂ થઈ ગયું છે. અહીં સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે બિનહરીફ ચૂંટણી જીતી છે.

બાકીની 25 લોકસભા બેઠકો માટે મતદાન ચાલુ છે. ગૃહમંત્રી અમિત શાહ સહિત ચાર કેન્દ્રીય મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે. 2019 અને 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતી છે.

ગુજરાતમાં બપોરે 1 વાગ્યા સુધી 37.83 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં 1 વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન વલસાડમાં 45.34 ટકા મતદાન નોંધાયું છે. આ સાથે સૌથી ઓછું પોરબંદરમાં 30.80 ટકા મતદાન નોંધાયું છે.

Lok Sabha Elections 2024

રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં 37.83 ટકા મતદાન

  • કચ્છમાં 34.26 ટકા મતદાન
  • જૂનાગઢમાં 36.11 ટકા મતદાન
  • અમદાવાદ પૂર્વ 34.36 ટકા મતદાન
  • મહેસાણામાં 37.79 ટકા મતદાન
  • આણંદમાં 41.78 ટકા મતદાન
  • બનાસકાંઠામાં 45.89 ટકા મતદાન
  • પાટણમાં 36.58 ટકા મતદાન
  • સાબરકાંઠા 41.92 ટકા મતદાન
  • ગાંધીનગરમાં 39.23 ટકા મતદાન
  • અમદાવાદ પશ્ચિમ 33.28 ટકા મતદાન
  • સુરેન્દ્રનગરમાં 33.39 ટકા મતદાન
  • રાજકોટથી 37.42 ટકા મતદાન
  • પોરબંદરમાં 30.80 ટકા મતદાન
  • જામનગરમાં 34.61 ટકા મતદાન
  • અમરેલીમાં 31.48 ટકા મતદાન
  • ભાવનગરમાં 33.26 ટકા મતદાન
  • ખેડામાં 36.89 ટકા મતદાન
  • પંચમહાલમાં 36.47 ટકા મતદાન
  • દાહોદમાં 39.79 ટકા મતદાન
  • વડોદરામાં 38.79 ટકા મતદાન
  • છોટાઉદેપુરમાં 42.65 ટકા મતદાન
  • ભરૂચમાં 43.12 ટકા મતદાન
  • બારડોલીમાં 41.67 ટકા મતદાન
  • નવસારીમાં 38.10 ટકા મતદાન
  • વલસાડમાં 45.34 ટકા મતદાન
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X